‘મારી માતાથી લઈને સંબંધીઓ સુધી, બધાના મત…’ પુષ્પમ પ્રિયાએ હાર બાદ EVM ગોટાળાનો લગાવ્યો આરોપ!
Pushpam Priya Choudhary | બિહારની ચૂંટણીમાં વિપક્ષ હવે EVMના ગોટાળા અંગે આક્ષેપ લગાવી રહયા છે ત્યારે દરભંગા વિધાનસભા બેઠક ઉપર પણ ભાજપે EVMમાં ગોટાળા કરી જીત મેળવી હોવાનો આક્ષેપ પ્લુરલ્સ…

















