
Bihar Politics: બિહારમાં જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનોને આડે હાથ લઈ રહ્યા છે. 24 ઓક્ટોબરે મોદીએ “રીલ્સ” ના સોશિયલ મીડિયા ટ્રેન્ડ પર સંબોધન કર્યું હતુ. તેને સરકારની સિદ્ધિ ગણાવી. બિહારના સમસ્તીપુરમાં NDA ચૂંટણી રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે NDA સરકારના કાર્યકાળ દરમિયાન જ સામાન્ય માણસ માટે ઇન્ટરનેટ સુલભ બન્યું. આજે 1 GB ડેટાની કિંમત એક કપ ચા કરતાં પણ ઓછી છે. તેથી, યુવાનો ઇન્ટરનેટ પર પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરીને સારી આવક મેળવી રહ્યા છે.
A perfect answer was given to low IQ Narendra Modi by Rahul Gandhi Ji…
“Modi wants the youth to waste their time on reels so that they would not be asking jobs.”
Speeches of Rahul Gandhi and Modi on this issue makes it clear that Modi has no understanding compared to RG. pic.twitter.com/cZLLMANJnl
— Shantanu (@shaandelhite) October 29, 2025
આ નિવેદન પર રાહુલ ગાંધીએ મોદીને સણસણતો જવાબ આપ્યો છે. તેમણે પૂછ્યું શું ફેસબૂક અને ઈસ્ટાગ્રામથી બિહારના યુવાનોને ફાયદો થઈ રહ્યો છે?. શું ફેસબૂક અને ઈસ્ટાગ્રામથી બિહારની પ્રગતિ થઈ રહી છે?, જવાબ છે ના. કારણે તમે સોશિયલ મિડિયામાં નહીં રહો તો તમે વડાપ્રધાન અને નિતીશકુમારના ઘરે રોજગારી માંગવા પહોંચી જશો. એટલે જ તમને આ સરકાર સો. મિડિયા પર રાખવા માગે છે. યુવાનને ગેરમાર્ગે દરવામાં આવી રહ્યા છે. તમને મોટા મોટા સપ્નાઓ બતાવવામાં આવે છે. એક બે લોકો સો. મીડિયા ઇન્ફ્યુએન્સર બનશે. ફરી બે તે પણ વર્ષ પછી તે પણ બેરજગાર થઈ જશે. સચ્ચાઈ છે મોદી કે નિતશકુમારની સરકાર માત્ર બે-ત્રણ અરબપતિઓ માટે લચાવવામાં આવે છે.
બિહાર વિધનાસભાની ચૂંટણી નજીકમાં
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ખૂબ જ નજીક આવી ગઈ છે. આ ચૂંટણી બે તબક્કામાં યોજાશે: પ્રથમ તબક્કો 6 નવેમ્બર 2025ના રોજ 121 બેઠકો પર અને બીજો તબક્કો 11 નવેમ્બર 2025ના રોજ 122 બેઠકો પર. મતગણતરી 14 નવેમ્બર 2025ના રોજ થશે. આ ચૂંટણીમાં કુલ 243 બેઠકો માટે મતદાન થશે, જેમાંથી 122 બેઠકો જીતવી જરૂરી છે. વોટર્સની સંખ્યા 7.43 કરોડથી વધુ છે, જે અગાઉની ચૂંટણી કરતા 3.5% વધારે છે.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!
UP: યોગીરાજમાં રક્ષક જ ભક્ષક બન્યા, પોલીસકર્મી પર મહિલાની છેડતીનો આરોપ






