Gondal: જયરાજસિંહના ધંધા સામે બાયો ચઢાવનાર આશિષ કુંજડિયા ગોંડલની સ્થિતિ અંગે શું કહે છે?

Gondal: રાજકોટનું ગોંડલ હાલ ગુજરાતમાં સૌથી અપરાધિક શ્રેણીમાં આવી ગયું છે. અહીં વારંવાર હત્યા, હુમલા અને લોકોને દબાવવના પ્રયાસો થઈ રહ્યા છે. હાલમાં જ રાજકુમાર જાટની હત્યાનો આરોપ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ પર લાગ્યો છે. જયરાજસિંહ પર અગાઉ પણ એક હત્યાના કેસમાં સંડોવાયેલા છે. જેમાં તેમને ગુજરાત હાઈકોર્ટે આજીવન  કેદની સજા  ફટકારી છે. જોકે આ સજા સામે સુપ્રિમ કોર્ટે રોક લગાવી છે અને જયરાજસિંહ  જામની પર બહાર છે.  ત્યારે અમિત ખૂંટે આપઘાત કરી લેતાં હવે તે વધુ ચર્ચામાં આવ્યા છે.

રાજકોટના રીબડા ગામે અમિત ખૂંટ નામના યુવકે 5 મે, 2025ના રોજ પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટના પહેલાં એક સગીર મોડેલે અમિત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ હતો કે અમિતે તેને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું. આ ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી, પરંતુ તે પહેલાં જ અમિતે આત્મહત્યા કરી લીધી.

અમિતની સુસાઇડ નોટમાં ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ, રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોરના નામો હતા. નોંટમાં જણાવ્યું હતું કે આ લોકોએ તેને હનીટ્રેપમાં ફસાવી, બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી અને મરવા મજબૂર કર્યો હોવાના આરોપ સ્યુસાઈડ નોટમાં કર્યા હતા. ગોંડલ તાલુકા પોલીસે આ ચારેય વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક અમિત ખૂંટ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનો ખાસ હતો. તે તેમના સંપર્કમાં હતો.

ત્યારે આજે ગોંડલમાં જયરાજસિંહના ગુંડાઓ દ્વારા હુમલાનો ભોગ બનેલા આશિષ કુંજડિયાએ ‘ધ ગુજરાત રિપોર્ટ’ના વરિષ્ઠ દિલીપ પટેલ સાથે વાત કરી છે. તેમણે દોઢ વર્ષ પૂર્વે તેમની પર થયેલા હુમલા અંગે ખુલાસા કર્યા હતા.

તેમણે જયરાજસિંહ અને તેના ભાઈ હરદેવસિંહ જાડેજા, ભત્રીજા મયૂર જાડેજાનો બે નંબરના  બાયો ડિઝલના ધંધાનો પર્દાફાશ કર્યો હતો.   આશિષ કુંજડિયાએ જયરાજસિંહના કાળા કામ સામે અવાજ ઉઠાવ્યો હતો. જેથી તેમની પર હુમલો કરાવવામાં આવ્યો હતો. જેમાં તેમને ભારે ઈજાઓ થઈ હતી. જોકે તેમ છતાં આશિશ કુંજડિયા આજે પણ જયરાજસિંહ સામે લડે છે. કેસ પણ ચાલે છે. ત્યારે તમણે અત્યારે ગોંડલમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે શું કહે છે, તે સમજો આ વીડિયોમાં ઊંડાણપૂર્વક.

 

આ પણ વાંચોઃ

‘મોદીને આતંકી હુમલાની 3 દિવસ પહેલા માહિતી મળી ગઈ હતી’: Mallikarjun Kharge

ધોરાજી પાસે ઇનોવા કાર પલટી વૃક્ષ સાથે અથડાઈ, 4ના મોત, 2ને ગંભીર ઈજાઓ | accident

Mock Drill: મોકડ્રીલ પર સંજય રાઉતે કહ્યું- ‘શું આ મોદીજીની તૈયારી છે?’

વક્ફની જમીન પચાવી પાડનાર સલીમ જુમ્માખાન પઠાણને ત્યા EDના દરોડા

Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

Gujarat: વાવાઝોડા સાથે પડેલા વરસાદથી 8 લોકોના મોત, મહિસાગરમાં ફરી વરસાદ

 

 

Related Posts

Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?
  • August 4, 2025

Politics: ભાજપ સરકારના નિર્ણયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર હોય કે બિહારમાં મતદાર યાદી સુધારણા હોય. દરેક ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશમાં…

Continue reading
India Economy: ‘ભારતનું અર્થતંત્ર મૃત, આર્થિક-રક્ષણ અને વિદેશ નીતિ તબાહ’, રાહુલે ટ્રમ્પના આ નિવેદનનું સમર્થન કર્યું!
  • July 31, 2025

Rahul Gandhi  Said  India Economy Dead: હાલ દેશમાં સંસદસત્ર ચાલી રહ્યું છે. ત્યારે મોદી ચારકોરથી ઘરાઈ છે. સરકારને જવાબ આપવામાં ફાંફાં પડી રહ્યા છે. ત્યારે હવે રાહુલ ગાંધીએ ચોકાવનારુ નિવેદન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • August 5, 2025
  • 5 views
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

  • August 5, 2025
  • 6 views
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા,  કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

મોદીએ સાથી અમિત શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

  • August 5, 2025
  • 17 views
મોદીએ સાથી અમિત શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

  • August 5, 2025
  • 12 views
Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

Gujarat politics: વિસાવદરવાળી થવાનો ડર કે બીજું કંઈ? હાર્દિક પટેલ સહિતના નેતાઓ સરકાર સામે પડ્યા

  • August 5, 2025
  • 17 views
Gujarat politics: વિસાવદરવાળી થવાનો ડર કે બીજું કંઈ?  હાર્દિક પટેલ સહિતના નેતાઓ સરકાર સામે પડ્યા

UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

  • August 5, 2025
  • 32 views
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?