Viramgam: મહિલા સાથે મૈત્રી કરારથી રહેતાં શિક્ષકની હત્યા, પતિ અને મળતિયાઓએ ખેલ્યો ખૂની ખેલ, પોલીસે શું કહ્યું?
Teacher Murdered Viramgam: અમદાવાદ જીલ્લાના વિરમગામમાં(Viramgam) શિક્ષક પર જીવલેણ હુમલો કરીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગત પ્રમાણે મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરિણીત મહિલા…