રેખા ગુપ્તા દિલ્હીના 9મા અને ચોથા મહિલા મુખ્યમંત્રી; પ્રવેશ વર્મા સહિત 6 મંત્રીના શપથ
રેખા ગુપ્તા દિલ્હીના 9મા અને ચોથા મહિલા મુખ્યમંત્રી; પ્રવેશ વર્મા સહિત 6 મંત્રીના શપથ દિલ્હીમાં આજથી ‘રેખા સરકાર’. શાલીમાર બેઠક પરથી પહેલી વાર ધારાસભ્ય બનેલા રેખા ગુપ્તાએ ગુરુવારે દિલ્હીના રામલીલા…