UP News: ટ્રાફિક પોલીસે સ્કૂટી ચાલકને ફટકારી દીધો ₹20 લાખ 74 હજાર રૂપિયાનો દંડ!પછી જે થયું તે જાણી ચોંકી જશો!

  • India
  • November 9, 2025
  • 0 Comments

UP News: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે અહીં ટ્રાફિક પોલીસે એક સ્ફુટી ચાલકને ₹20,74,000 નો દંડ ફટકાર્યો છે,આ વિવાદાસ્પદ દંડ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા લોકો પોલીસ વિભાગની કાર્યવાહી સામે રોષ ઠાલવી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તા.4 નવેમ્બરના રોજ નવી મંડી પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત ગાંધી કોલોની પોલીસ ચોકી નજીક પોલીસે અનમોલ સિંઘલ નામના એક સ્કૂટર સવારને રોકી વાહન જપ્ત કરી રૂ. 20.74 લાખનું ચલણ ફાડયું હતું. ચલણમાં સ્કૂટર સવારે ન તો હેલ્મેટ પહેર્યું હતું અને ન તો તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હતુ કે નતો વાહનના કોઈ દસ્તાવેજો હતા પરિણામે, પોલીસે ચલણ આપી વાહન જપ્ત કર્યું હતું.

જ્યારે સ્કૂટર ચાલકે સોશિયલ મીડિયા પર ચલણ વાયરલ કર્યું, ત્યારે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તરત જ દંડ ઘટાડીને ₹4,000 કરી દીધો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, જો આ સ્કૂટર સામે કાર્યવાહી કરવામાં આવી હોત તો મોટર વાહન કાયદાની કલમ 207 લાગુ થઈ હોત.જોકે, ચલણ જારી કરનાર સબ-ઇન્સ્પેક્ટર 207 મોટર વાહન ભરવાનું ભૂલી ગયા હતા. પરિણામે દંડમાં લઘુત્તમ દંડ ઉમેરવામાં આવ્યો, જેના કારણે દંડ વધીને ₹20,74,000 થઈ ગયો હતો.

વિડીયો વાયરલ થયા બાદ હોબાળો મચી જતાં તરતજ કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે એસપી ટ્રાફિક અતુલ ચૌબેએ મીડિયાને જણાવ્યું હતું કે મુઝફ્ફરનગરના નઈ મંડી પોલીસ સ્ટેશન વિસ્તારના એક સબ-ઇન્સ્પેક્ટર વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન આ સ્ફુટીચાલક પાસે વાહનના કોઈ કાગળો કે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતુ તેમજ હેલ્મેટ પણ પહેર્યું ન હતુ જોકે,તપાસ અધિકારીએ વાહન પર મોટર વાહન કાયદાની કલમ 207 હેઠળ દંડ વસૂલવાનો હતો. જોકે, લઘુત્તમ દંડની રકમ અને 207 નંબર ઉમેરવામાં આવ્યો, પરિણામે ₹20,74,000 નું ચલણ થઈ ગયું હતું, જો વાહનનું મોટર વાહન કાયદાની કલમ 207 હેઠળ ચલણ કરવામાં આવેતો લઘુત્તમ દંડ ₹2,000 થાય છે.
જોકે,આજના સોશ્યલ મીડિયામાં હોબાળો થતા પોલીસે પોતાની ભૂલ સુધારી લીધી હતી.

આ પણ વાંચો:

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Related Posts

Asaduddin Owaisi: મહારાષ્ટ્રમાં મુસ્લિમ મતદાન પેટર્નમાં આવ્યો બદલાવ ; AIMIM અને ISLAM નો ઉદય શુ સંકેત આપે છે ?
  • January 20, 2026

●BMC ચૂંટણી જીત્યા બાદ સૌથી યુવા કાઉન્સિલરે કહ્યું, “ઈન્સાલાહ મુમ્બ્રાનો રંગ બદલીને લીલો કરી દઈશું!!!” Asaduddin Owaisi: મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મુસ્લિમ મતદારોમાં મોટો બદલાવ જોવા મળ્યો, તેમણે પરંપરાગત ભાજપ વિરોધી…

Continue reading
MCX: ચાંદી પ્રતિ કિલો ₹3 લાખને પાર; સોનું ₹1,44,454 પર પહોંચ્યુ! રોકાણકારો ખુશહાલ,ગ્રાહકો નિરાશ
  • January 19, 2026

MCX: સોના-ચાંદીના રોકાણકારો માટે 2026નું વર્ષ લાભદાયી સાબિત થયું રહ્યું છે,પણ બીજી તરફ ભારતીય સંસ્કૃતિ મુજબ પરંપરાગત રીતે બેન દીકરીઓના લગ્નમાં કે મોસાળામાં ભણેજને અને પ્રસંગોપાત ભુદેવોને અપાતા સોના અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: મને “નોબેલ શાંતિ પુરસ્કાર” કેમ ન આપ્યો? હવે જોઈલો હું શું કરી શકું છું! ટ્રમ્પે નોર્વેના PMને પત્ર લખી કાઢી હૈયા વરાળ!

  • January 21, 2026
  • 5 views
Donald Trump: મને “નોબેલ શાંતિ પુરસ્કાર” કેમ ન આપ્યો? હવે જોઈલો હું શું કરી શકું છું! ટ્રમ્પે નોર્વેના PMને પત્ર લખી કાઢી હૈયા વરાળ!

Narendramodi: CM નરેન્દ્ર મોદીએ જોયેલા સપના PM મોદી પૂર્ણ ન કરી શક્યા!! જુઓ, વિશેષ અહેવાલ.

  • January 21, 2026
  • 11 views
Narendramodi: CM નરેન્દ્ર મોદીએ જોયેલા સપના PM મોદી પૂર્ણ ન કરી શક્યા!! જુઓ, વિશેષ અહેવાલ.

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના પગલે હવે પુતિને પણ આ 7 દેશો પર કબ્જો કરવાની કરી તૈયારીઓ ? ચીન તાઇવાન ગળી જશે!

  • January 21, 2026
  • 15 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના પગલે હવે પુતિને પણ આ 7 દેશો પર કબ્જો કરવાની કરી તૈયારીઓ ? ચીન તાઇવાન ગળી જશે!

Asaduddin Owaisi: મહારાષ્ટ્રમાં મુસ્લિમ મતદાન પેટર્નમાં આવ્યો બદલાવ ; AIMIM અને ISLAM નો ઉદય શુ સંકેત આપે છે ?

  • January 20, 2026
  • 6 views
Asaduddin Owaisi: મહારાષ્ટ્રમાં  મુસ્લિમ મતદાન પેટર્નમાં આવ્યો બદલાવ ; AIMIM અને ISLAM નો ઉદય શુ સંકેત આપે છે ?

Soliders: દેશ માટે લડનારા 50 હજાર માજી સૈનિકોની વ્યથા! ન્યાય ક્યારે મળશે?

  • January 20, 2026
  • 29 views
Soliders: દેશ માટે લડનારા 50 હજાર માજી સૈનિકોની વ્યથા! ન્યાય ક્યારે મળશે?

Donald Trump: શું ગ્રીનલેન્ડ હવે અમેરિકાનું ? ટ્રમ્પે ધ્વજ લગાવી ફોટો શેર કર્યો! ટ્રમ્પની ખુલ્લી દાદાગીરીથી દુનિયા દંગ

  • January 20, 2026
  • 15 views
Donald Trump: શું ગ્રીનલેન્ડ હવે અમેરિકાનું ? ટ્રમ્પે ધ્વજ લગાવી ફોટો શેર કર્યો! ટ્રમ્પની ખુલ્લી દાદાગીરીથી દુનિયા દંગ