14 વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતાં ગાંધીનગરમાં આંદોલન | Teacher’s movement

  • Gujarat
  • March 17, 2025
  • 1 Comments

Teacher’s movement: સરાકાર એક બાજુ વ્યાયામ માટે અઢળક કાર્યક્રમ અને પૈસા ખર્ચી રહી છે. જો કે ગુજરાતમાં છેલ્લા  14 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરાઈ નથી. વારંવાર સરકાર હૈયાધારણા આપી છટકી જાય છે. જો કે આ વખતે વ્યાયમની શિક્ષકની ભરતી માટે શિક્ષકો આંદોલન છેડ્યું છે. વ્યાયામના શિક્ષકોની કાયમી ભરતીની માગ  કરી રહ્યા છે.

સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં માગ પૂરી ન કરતાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એક યુવકે ત્યા સુધી કહી દીધુ કે અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વધુ વિગતો માટે જુઓ આ ખાસ વીડિયો

 

આ પણ વાંચોઃ   Gujarat: કોણીએ ગોળ ચોંટાડતી સરકાર સામે આરોગ્યકર્મીઓએ બાયો ચડાવી!

આ પણ વાંચોઃ Rajkot: કારચાલકે બે વાહનોને ટક્કર મારી, 1નું મોત, બાળકી સહિત બે ગંભીર

આ પણ વાંચોઃ મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી બીમાર હતા |Arvind Singh Mewar Death

આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ

 

Related Posts

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમા જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું
  • June 16, 2025

Banaskantha: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, સામાન્ય માણસતો સુરક્ષિત નથી જ પરંતુ હવે પોલીસ તેમજ પોલીસ પરિવાર પણ સુરક્ષિત નથી રહ્યો. થોડા સમય પહેલા…

Continue reading
Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!
  • June 16, 2025

Surat Airport, Dangers: સુરત, ગુજરાતનું આર્થિક કેન્દ્ર, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવે છે, પરંતુ તેની આસપાસની ગંભીર ખામીઓ અને નિયમોના ઉલ્લંઘનો એક મોટી દુર્ઘટનાનું જોખમ ઉભું કરે છે. અમદાવાદ એરપોર્ટ પર એર…

Continue reading

One thought on “14 વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતાં ગાંધીનગરમાં આંદોલન | Teacher’s movement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમા જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

  • June 16, 2025
  • 7 views
Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમા જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

  • June 16, 2025
  • 7 views
Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

  • June 16, 2025
  • 4 views
Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

  • June 16, 2025
  • 17 views
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

  • June 16, 2025
  • 8 views
Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી

  • June 16, 2025
  • 17 views
New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી