Dwarka ના ગોમતી ઘાટમાં 7 પ્રવાસીઓ ડૂબ્યા, 1 યુવતીનું મોત

Dwarka :  દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ પર ફરી એકવાર દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં જામનગરના 7 પ્રવાસીઓ નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા. આ ઘટનામાં 4 યુવક અને 3 યુવતીઓનો સમાવેશ થાય છે, જેમાંથી એક યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર છે. સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીને કારણે બાકીના પ્રવાસીઓને બચાવી લેવાયા હતા.

દ્વારકાના ગોમતી ઘાટમાં 7 પ્રવાસીઓ ડૂબ્યા

મળતી માહિતી મુજબ આજે બપોરે દ્વારકાના ગોમતી ઘાટ ખાતે જામનગરના 7 પ્રવાસીઓ, જેમાં 4 યુવક અને 3 યુવતીઓનો સમાવેશ થાય છે, નદીમાં સ્નાન કરવા ઉતર્યા હતા. ગોમતી નદી દરિયા સાથે જોડાયેલી હોવાથી, તેનો પ્રવાહ અત્યંત તેજ હતો. પ્રવાસીઓને આની જાણકારી ન હોવાથી તેઓ પાણીના કરંટમાં તણાઈ ગયા હતા.

6 લોકોને બચાવી લીધા

સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને 6 લોકોને બચાવી લીધા, પરંતુ ભાગ્યેશ્વરી નામની એક યુવતીનું દુઃખદ મોત નીપજ્યું. બીજી એક યુવતીની હાલત ગંભીર હોવાથી તેને દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં અન્ય બચાવાયેલા પ્રવાસીઓની પણ સારવાર ચાલી રહી છે. મૃત યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

Surat: ઉડતા સુરત! ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ડ્રગ્સના નશેડીઓનો ઉપદ્રવ

કોંગ્રેસમાં પડતા પર પાટું, અમિત નાયકે રાજીનામું આપી શું કર્યા આક્ષેપ? | Amit Nayak

Haridwar: માતાની મમતા શર્મશાર, પ્રેમી સાથે સગીર પુત્રી પર બળાત્કાર કરાવ્યો, જાણો વધુ!

Tesla કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો

Ahmedabad: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત, બે ટ્રકની ટક્કર બાદ આગ, ડ્રાઈવર ઘાયલ

Bengaluru Stampede:શું કર્ણાટક સરકાર RCBની જીતનો લાભ લેવાના ચક્કરમાં લોકોને બચાવવાનું ભૂલી ગઈ?

Gujarat Weather: હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી, આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?

Surat: નિર્દોષો ભોગ લેતા ગેરકાયદેસર પતરાના ડોમ પર બુલડોઝર ક્યારે ચાલશે?

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

ભાગેડુ વિજય માલ્યાએ RCB ને આપ્યા અભિનંદન, શું માલ્યાની RCB માં હિસ્સેદારી છે?

Related Posts

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
  • October 29, 2025

UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

Continue reading
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
  • October 29, 2025

UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 3 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 19 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 21 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ