
Business War: ભારત દેશમાં અંદરખાને દેશના બે મોટા ઉદ્યોગપતિઓ એકબીજાથી આગળ નીકળવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. એકબીજાને પછાડવા દેશની આર્થિક સ્થિતિ અને ગૌરવ કોરાણે મૂકવામાં જરાઈ ખચકાઈ રહ્યા છે. જે સામાન્ય માણસને સમજવું પણ મુશ્કેલમાં છે. મોદી સરકારે તો કુબેરના ખજાનાથી પોતાના અંગત મિત્રોના ખિસ્સા ભરવા માટે બધી નૈતિકતાને બાજુ પર રાખી દીધી છે. અને હવે પરિસ્થિતિ એવી છે કે ધનપતિઓ વચ્ચે વધુ તીવ્રતાથી વેપારયુધ્ધ ચાલી રહ્યું છે.
તાજેતરમાં અંબાણીના ગઢ ગણાતાં જામનગરમાં અડાણી ગૃપે પોતાની કંપનીઓ નાખવાનું શરુ કર્યું છે. માત્ર જામનગરમાં જ નહીં આવું દેશના અનેક ભાગોમાં આવું થઈ રહ્યું છે. જેથી અદાણી-અંબાણી વચ્ચે ‘વેપારયુધ્ધ’ જેવી સ્થિતિ છે. બીજુ બાજુ સત્તા પક્ષ બંને ઉદ્યોગપતિઓને મદદ કરી રહ્યો છે. દેશવાસીઓના હિતોને બિલકુલ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા નથી.
આ જ વિષય પર આ વીડિયોમાં જુઓ ચર્ચા, અદાણી-અંબાણી અને મોદી દેશનની આર્થિક સ્થિતિ અને દેશના ગૌરવનું કેવી રીતે હનન કરી રહ્યા છે?
આ પણ વાંચો:
Jamnagar: અંબાણીના ગઢ જામનગરમાં અદાણી ગ્રૂપનો પગપેસારો, લીધી જમીન, શું થશે અસર!
પૂર્વ યુએસ સુરક્ષા સલાહકારના ઘરે FBI ના દરોડા, ભારત પર લાદેલા ટેરિફ મુદ્દે ટ્રમ્પની ટીકા કરી હતી
UP: હોટલમાંથી 12થી વધુ યુવક-યુવતીઓ વાંધાજનક સ્થિતિમાં ઝડપાયા, હોટલ સીલ, જુઓ પછી શું થયું?
Ahmedabad: સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ થવાની દિશામાં કાર્યવાહી!, હવે શું થશે?