Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ખૂબ જ ખતરનાક રીતે ક્રેશ થયું. આ જીવલેણ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 290થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જે બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં બપોરનું ભોજન કરી રહ્યા હતા, તેઓ પણ અકસ્માતનો ભોગ બન્યા. વિમાન દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક છે કે જેણે પણ તેને જોયું તે ચોંકી ગયું. લોકોના મૃતદેહ ઘણા ભાગોમાં વિખેરાયેલા હતા, લોકોના મૃતદેહ એટલા ખરાબ રીતે બળી ગયા હતા કે તેમની ઓળખ પણ થઈ શકી ન હતી, તેથી ડીએનએ પરીક્ષણનો આશરો લેવામાં આવી રહ્યો છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો, 10 ક્રૂ અને બે અનુભવી પાઇલટનો સમાવેશ થાય છે. વિમાનમાં સવાર ફક્ત એક જ મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો હતો, જે હવે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બ્લેકબોક્સ મળ્યું

વિમાનમાં લાગેલું બ્લેક બોક્સ(black box ) મળી આવ્યું છે. જેની તપાસ કરવામાં આવશે. તે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનની સ્થિતિ, થ્રસ્ટ, પાંખની સ્થિતિ, પિચ, યાવ વગેરે જેવી 88 થી વધુ તકનીકી વિગતો રેકોર્ડ કરે છે. પાઇલટ્સ વચ્ચેની વાતચીત, કોકપીટમાં એલાર્મ અને તમામ ઓડિયો રેકોર્ડ કરે છે. વાસ્તવમાં નારંગી રંગનું હોય છે જેથી તેને અકસ્માત સ્થળે સરળતાથી જોઈ શકાય. ગમે તેટલી મોટી દુર્ઘટના થાય પણ બ્લેક બોક્સ સહી સલાતમ રહે છે.

બ્લેક બોક્સ કેવી રીતે કામ કરે છે?

બ્લેક બોક્સ વિમાનના પાછળના ભાગમાં સ્થાપિત કરવામાં આવે છે કારણ કે અકસ્માત દરમિયાન વિમાનનો પાછળનો ભાગ સૌથી છેલ્લે પ્રભાવિત થાય છે અને ડેટા સુરક્ષિત રહેવાની શક્યતા વધુ હોય છે. આ રેકોર્ડર્સ મજબૂત ટાઇટેનિયમ અથવા સ્ટીલ કેસીંગમાં બંધ હોય છે જે 1100°C સુધી ગરમી અને ભારે દબાણનો સામનો કરી શકે છે. તેની અંદર એક ‘અંડરવોટર લોકેટર બીકન’ પણ છે જે પાણીમાં પડી જાય તો 30 દિવસ સુધી સિગ્નલ મોકલતું રહે છે.

ત્યારે જાણો હવે આ વીડિયોમાં અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના સંભવિત કારણો શું હોઈ શકે?

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

Donald Trump: ટ્રમ્પને કોર્ટમાંથી મોટો ઝટકો! લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી રોકી

Ahmedabad plane crash: પ્લેન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત: AP ન્યૂઝ

Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો

Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

Ahmedabad plane crash: ઉડાન ભરતાની સાથે 2 મીનીટમાં જ પ્લેન થયું ક્રેશ, વિમાનનું કમાન્ડિંગ કોણ કરી રહ્યા હતા ?

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

 

 

Related Posts

Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?
  • August 4, 2025

Politics: ભાજપ સરકારના નિર્ણયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર હોય કે બિહારમાં મતદાર યાદી સુધારણા હોય. દરેક ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશમાં…

Continue reading
BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા
  • August 4, 2025

BIHAR: બિહારમાં ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાયાદી સુધારણાનો રિપોર્ટ તૈયાર કરી દીધો છે. જે તેની વેબસાઈટ પર પણ મૂક્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે મતદાર યાદીમાંથી લગભગ 65.64 લાખ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ