Ahmedabad Plane Crash: બોટાદના મૃતક હાર્દિકભાઈનો મૃતદેહ વતન પહોંચ્યો, પરિવારમાં આક્રંદ

Ahmedabad Plane Crash: ગત 12 જૂનના રોજ અમદાવાદના મેધાણીનગરમાં એર ઇન્ડિયાના વિમાન AI171ની દુ:ખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હાર્દિકભાઈ દેવરાજભાઈ અવૈયાનો મૃતદેહ તેમના વતન ગઢડા તાલુકાના અડતાળા ગામે પહોંચતાં પરિવારજનોમાં આક્રંદ અને ગામમાં ગમગીનીનો માહોલ છવાયો. હાર્દિકભાઈની અંતિમયાત્રા નીકળતાં આખું ગામ હિબકે ચડ્યું હતું.

બોટાદના મૃતક હાર્દિકભાઈનો મૃતદેહ વતન પહોંચ્યો

મળતી માહિતી મુજબ હાર્દિકભાઈ અવૈયા છેલ્લાં ત્રણ વર્ષથી લંડનમાં રહેતા હતા, જ્યાં તેઓ અભ્યાસની સાથે-સાથે નોકરી પણ કરતા હતા. તેમના પિતા દેવરાજભાઈ અવૈયાએ પોતાની જમીન વેચીને હાર્દિકભાઈને લંડન અભ્યાસ માટે મોકલ્યા હતા. હાર્દિકભાઈએ કામરેજ તાલુકાના વિભૂતિબેન પટેલ સાથે સગાઈ કરી હતી અને તેઓ હાલમાં વતન પરત ફર્યા હતા. દેવરાજભાઈને બે દીકરા અને ત્રણ દીકરીઓ છે, અને હાર્દિકભાઈના અવસાનથી તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

ગામમાં ગમગીની છવાઈ

હાર્દિકભાઈનો મૃતદેહ જ્યારે અડતાળા ગામે પહોંચ્યો, ત્યારે પરિવારજનો અને ગામ લોકો શોકમાં ડૂબી ગયા. અંતિમયાત્રા દરમિયાન ગઢડા મામલતદાર, પોલીસ અને મેડિકલ ટીમ હાજર રહી, જેઓએ પરિવારને જરૂરી સહાય પૂરી પાડી. આ દુર્ઘટનાએ ન માત્ર અવૈયા પરિવારને, પરંતુ આખા અડતાળા ગામને ઊંડો આઘાત આપ્યો છે. હાર્દિકભાઈના સ્વપ્નો અને તેમના પરિવારની આશાઓ આ દુર્ઘટનામાં ખોવાઈ ગઈ છે.

આ પણ વાંચો:

Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

Dhubri violence:’જોતાં જ ગોળી મારવાનો આદેશ’, આસામના ધુબરીમાં પરિસ્થિતિ વધુ વણસી

Rajkot: આજે પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નો મૃતદેહ પરિવારને સોંપાશે, રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય

Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ

Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Related Posts

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?
  • August 7, 2025

Bhavnagar: ભાજપના નેતાએ જ ‘BJP હટાવો દેશ બચાવો’ લખાણ ફેસબૂક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ભાજપ નેતા યોગેશભાઈ બદાણીએ ખૂલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું? ભાવનગર…

Continue reading
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
  • August 7, 2025

High Court: ગુજરાત હાઇકોર્ટમાં એક જૂની અપીલના કેસમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ખેડા પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવે ન્યાયિક પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરી છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 12 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 7 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 183 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 18 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 16 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 40 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!