અમેરિકાનો ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે રિપોર્ટ, ભારત સરકાર અકળાઈ? | USCIRF| VIDEO|

India  religious freedom  report:  અમેરિકન સંસ્થા USCIRFના રિપોર્ટથી ભારતની સરકાર નારાજ થઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)એ યુએસ ફેડરલ સરકારનું કમિશન છે. જે 1998ના ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એક્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. USCIRF કમિશનરોની નિમણૂક રાષ્ટ્રપતિ અને સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બંને રાજકીય પક્ષોના નેતૃત્વ દ્વારા કરવામાં આવે છે. USCIRFની મુખ્ય જવાબદારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના તથ્યો અને પરિસ્થિતિઓની સમીક્ષા કરવાની અને રાષ્ટ્રપતિ, રાજ્ય સચિવ અને કોંગ્રેસને નીતિગત ભલામણો કરવાની છે.

ત્યારે આ સંસ્થાના ભારતમાં ધાર્મકિ સ્વતંત્રના રિપોર્ટથી સરકાર નારાજ થઈ ગઈ છે. ભારત સરકારે કહ્યું હતુ કે USCIRFએ હંમેશની જેમ તેના વાર્ષિક અહેવાલમાં પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત મૂલ્યાંકન જાહેર કરે છે. આનાથી કંઈ મળતું નથી. આ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ મિડિયાને એક નિવેદનમાં કહ્યું હતુ કે લોકશાહી અને સહિષ્ણુતા પર વિશ્વને માર્ગ બતાવનારા ભારતની છબીને કલંકિત કરવાના પ્રયાસો સફળ થશે નહીં. જો કે ભારત સરકાર અમેરિકાની આ રિપોર્ટથી કેમ નારાજ તે સમજો. આપનો અભિપ્રાય અવશ્ય આપો. @Mayur Jani Official

આ પણ વાંચોઃ LOC: પાકિસ્તાની સેનાએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, સેનાએ આપ્યો જવાબ

આ પણ વાંચોઃ Deesa: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મામલો: 21 મજૂરોના મોત, મૃતદેહો વતનમાં મોકલાયા

આ પણ વાંચોઃ Gandhinagar: વ્યાયામ શિક્ષકોનું 16 દિવસથી આંદોલન, સરકારના પેટનું પાણી કેમ હલતું નથી?

આ પણ વાંચોઃ બાંગ્લાદેશે ભારતની ઘેરાબંધી કરવા ચીનને બોલાવ્યું!, પવન ખેડાએ કહ્યું દેશ દયનીય સ્થિતિમાં! | Pawan Kheda

 

  • Related Posts

    Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?
    • August 4, 2025

    Politics: ભાજપ સરકારના નિર્ણયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર હોય કે બિહારમાં મતદાર યાદી સુધારણા હોય. દરેક ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશમાં…

    Continue reading
    BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા
    • August 4, 2025

    BIHAR: બિહારમાં ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાયાદી સુધારણાનો રિપોર્ટ તૈયાર કરી દીધો છે. જે તેની વેબસાઈટ પર પણ મૂક્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે મતદાર યાદીમાંથી લગભગ 65.64 લાખ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

    • August 5, 2025
    • 6 views
    Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

    • August 5, 2025
    • 5 views
    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    • August 5, 2025
    • 14 views
    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    • August 5, 2025
    • 28 views
    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    • August 5, 2025
    • 31 views
    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

    • August 5, 2025
    • 19 views
    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ