Amerli: નારણ કાછડિયાની બે કારમાંથી સાંસદની નેમપ્લેટ 7 દિવસમાં દૂર કરો, નહીં તો આંદોલન…!

Amerli, Naran Kachhdiya’s Car in nameplate controversy: પૂર્વ સાંસદ નારણ ભીખાભાઈ કાછડિયાએ પોતાની બે ગાડીઓમાં સાંસદ પદની નેમપ્લેટ લગાવી ફરતા વિરોધ થયો છે. આ મામલે અમરેલી જીલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે અને કાછડિયાની કારમાંથી સાંસદનું બોર્ડ દૂર કરાવવા માગ કરી છે. જો આમ નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી દેવાળિયા ગામના વતની નાથાલાલ વી. સુખડિયાએ ઉચ્ચારી છે.

અમરેલી લેટર કાંડથી વિવાદમાં આવેલા અને પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા વિરુધ્ધ ફરી વિરોધનો શૂર ઉઠ્યો છે. કારણ કે તેઓ તેમની બે ગાડીમાં સાંસદનું બોર્ડ લગાવી રોફ જમાવી રહ્યા છે. લોકોમાં રોલો પાડવા હાલ સાંસદ ન હોવા છતાં સાંસદનું બોર્ડ લગાવીને ફરે છે. આ મામલે જગૃત લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

વારંવાર રજૂઆત છતા કાછડિયા વિરુધ્ધ કાર્યવાહી નહીં

દેવળીયા ગામના નાથાલાલ વી. સુખડિયાએ આ મામલે અમરેલી કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોટર વ્હીકલ એકટ અને પોતે હોદ્દા પર ન હોવા છતાં દેખાડો કરનાર પૂર્વ સંસાદ કાછડિયા સામે દિવસ 7માં પગલા લેવામાં આવે. કારણ કે ગાડી નંબર GJ-14-AP-6150 અને GJ-14-BG0150  ઉપર મોટર વ્હીકલ એકટલની અવગણના કરી લાલ બોર્ડ નેઈમપ્લેટ લગાવી સમાજમાં ફરે છે, અને પોતે સાંસદ ન હોવા છતા બોર્ડ લગાવી રોફ મારે છે. અને જયા ત્યા ગાડી પાર્ક કરે છે. જે અંગેની અગાઉ મે ફરિયાદ લેખિતમાં આપને આપેલ તેમ છતા કાર્યવાહી થઈ નથી. હોદો ન હોવા છતા આવા લખાણ લખનાર સામે ગુનો દાખલ થવો જોઈતો હતો. છતા તેની સામે પગલા ભર્યા નથી. આમ હવે આ અરજી મળ્યાથી દિન 7માં કાર્યવાહી હાથ નહીં ધરવામાં આવશે તો આપની કચેરી સમક્ષ ઉપવાસ ઉપર બેસીને શખ્સ વિરોધ કરીશે.

હાલ અમરેલીના સાંસદ કોણ છે?

2025 માં અમરેલીના સાંસદ ભરત સુતરીયા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રતિનિધિ તરીકે 2024 ની લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી ચૂંટાયા હતા.

આ પણ વાંચો:

UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….

Surat reconstruction: કાપોદ્રામાં કિશોરની હત્યા કરનાર નશાખોર પ્રભુનું રિકન્સ્ટ્રક્શન

Junagadh: અકસ્માતમાં ત્રણ યુવકના મોત, એક સાથે 3 જનાજા નીકળ્યા

Rajkot: દશા માતાના નામે ધતિંગ કરતી વધુ એક ભૂવી ઝડપાઈ, વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ, ભક્તોમાં રોષ

મોગલના નામે ભૂવીના ધતિંગ, 20 મિનિટમાં 250 સિગારેટ પીતી, ભક્તો વસ્તુ ચઢાવે તે પતિને પાછી આપી આવતી! | Saravkundla | Bhuvi |

Surat AAP protest: સુરતને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં રોકવા AAPની માંગ, કમિશ્નરને આવેદન

Related Posts

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 4 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 8 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 21 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 7 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views

  • 25 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?