AMRELI: લેટરકાંડ મામલે ધાનાણીની આરપારની લડાઈ, ઉપવાસ પર ઉતર્યા

અમરેલીમાં થયેલા લેટરકાંડમાં રોજેરોજ ભારે વિરોધ થઈ રહ્યો છે. લેટરકાંડમાં હવે પિડિત પાયલ ગોટીએ મેડિકલ રિપોર્ટ કરાવાની ચોખ્ખી ના પાડી દીધી છે. પાયલ ગોટી અને તેના વકીલને SITની ટીમ પર ભરોસો નથી. ત્યારે બીજી બાજુ રાજકારણ પણ ગરમાયું છે.

આજે લેટરકાંડ મામલે આજથી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આરપારની લડાઈ લેવાના મૂડમાં આવી ગયા છે. પાયલ ગોટીને થયેલા અન્યાય મામલે આજથી અમરેલીના રાજકમલ ચોકમાં પરેશ ધાનાણી ઉપવાસ પર ઉતર્યા છે. પરેશ ધાનાણી સવારે 10 કલાકથી નારી સ્વાભિમાન આંદોલનના અધ્યાયનો આરંભ કર્યો છે. ધાનાણી સાથે રાજકોટના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા પણ જોડાઈ ગયા છે. 10 થી 6 વાગ્યા સુધીની તંત્રની પરવાનગી મેળવી 24 કલાક સુધી ઉપવાસ કરશે. અને પાયલ ગોટી માટે ન્યાયની માગ કરશે. પાયલ ગોટીના આ મામલાએ અમરેલીમાં જ નહીં પણ રાજ્યભરમાં ચકચાર મચાવી દીધી છે.

મેડિકલ તપાસનો ઈન્કાર

ગઈકાલે  પાયલ ગોટી  SP ઓફિસ પહોંચી હતી, જેની સાથે વકીલ સહિત જેનીબેન ઠુમ્મર પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસવડાની કચેરીમાં નિવેદન નોંધ્યા બાદ ચેકઅપ કરવાની ના પાડી દીધી હતી.  વકિલનું કહેવું છે તે SIT પર ભરોસો નથી. વકીલે આક્ષેપ કર્યો છે કે દીકરીને પગના તળિયામાં 29 ડિસેમ્બરે તારીખે માર માર્યો અને આજે 10 દિવસ પછી તાપસ કરવો છો?.

આ વિડિયો જોવો ગમશે.

આ સમાચાર પણ વાંચોઃ  અમેરિકામાં આગનું રૌદ્ર સ્વરુપ, 5 લોકોના મોત, ઇમારતો ધ્વસ્ત

Related Posts

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
  • October 29, 2025

UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

Continue reading
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
  • October 29, 2025

UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 3 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 19 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 21 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ