
આણંદ જીલ્લામાં આવેલા સરદાર પટેલના જન્મદસ્થળને અલગથી નગરપાલિકા બનાવવાની માગ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતી કરી છે. જો કે હજુ સુધી તે માગ પૂરી કારઈ નથી. બીજી બાજુ 1 જાન્યુઆરીએ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દેતાં કરસમદ ગામના લોકોમાં રોષ છે. તેઓ અલગ કરમસદ નગરપાલિકાની માગ કહ્યા છે. બીજી તરફ સરદારના નામ વટાવી ખાતા એકપણ ધારાસભ્ય સરદાર પટેલના વતન કરમસદ વિશે બોલવા તૈયાર નથી.
સમિતીએ અને ગ્રામજનોએ કરમસદના લોકોએ કરમસદને આણંદ મનપામાં ન ભેળવા મુખ્યમંત્રીથી લઈ ધારાસભ્યોને રજૂઆત કરી હતી. વિધાનસભામાં બોલવા વિનંતી કરી હતી. જો કે 145 ધારાસભ્યો કંઈ બોલ્યા નથી. ત્યારે આજ મુદ્દે ચર્ચા ધ ગુજરાત રિપોર્ટમાં ચર્ચા.
આ પણ વાંચોઃ Gandhinagar: ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓનું ત્રીજા દિવસે આંદોલન ચાલુ, ‘ઠરાવ કરો’
આ પણ વાંચોઃ Bharuch: અંકલેશ્વરના બાકરોલમાંથી માનવ કંકાલ મળતાં ખળભળાટ, પોલીસ ઘટનાસ્થળે