
મિડિયામાં પપ્પાની પરી તરીકે કોણ પ્રખ્યાત છે, તે તમામ લોકો જાણે છે, એટલી ઈજ્જ અંજનાએ(Anjana) કમાઈ લીધી છે કે જગ્ગા જાસુસે અંજના ઓમ કશ્યપના પ્રત્રકારત્વના વખાણ કર્યા છે. જે જગ્ગા જાસુસે વખાણ કર્યા છે તે સાંભળી સૌ ભક્તોનું કોઈનું માથુ શરમથી ઝૂકી જશે. જુઓ કેવા કર્યા છે વખાણ? ટ્રમ્પને પ્રેસિડન્ટ બનાવવા મોદીએ કેમ કર્યા હવનો? આ તમામ મુદ્દે જુઓ વિડિયોમાં ચર્ચા.