Banaskantha: અમીરગઢમાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, સામાન કાઢવામાં પણ મુશ્કેલી

Banaskantha Heavy Rain: ગુજરાતમાં હાલ ઠેર ઠેર ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ઘણા લોકોના જીવ પણ ગયા છે. પ્રાણીઓએ પણ જીવ ગુમાવ્યા છે. ગુજરાતના ઘણા જીલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે. જેથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. બનાસકાંઠામાં ગત મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, રોડ-રસ્તાઓ પર જોવા મળ્યા નદીઓ જેવા દ્રશ્યો, ઈકબાલગઢ નાળિવાસમાં વરસાદી પાણી ભરાયા છે અને પાણી લોકોના ઘરમાં ભરાઈ ગયા હતા જેના કારણે ઘરવખરીને ભારે નુકસાન થયું છે.

રાત્રે પડેલા વરસાદે સમગ્ર ઈકબાલગઢ પંથકમાં ફર્યું પાણીબનાસકાંઠાના ઈકબાલગઢમાં ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તાઓમાં પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે, ઈકબાલગઢ નાળિવાસ વિસ્તારમાં વરસાદી પાણી ફરીવળતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકો ઘરવખરી ઘરની બહાર કાઢી રહ્યાં છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ મદદની કામગીરી કરાઈ નથી અને પાણી પણ ઓસરી રહ્યાં નથી. બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટની વચ્ચે ભારે વરસાદ બનાસકાંઠામાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે

દાંતીવાડની સીપુ નદીમાં નવા નીર આવ્યા છે, સીપુ નદીમાં નવાનીર આવતાં સ્થાનિકોમાં ખુશી પ્રસરી છે, તો બીજી તરફ નાગરિકોને સર્તક રહેવા જીલ્લા વહિવટી તંત્રની અપીલ છે.

બનાસકાંઠાના ઝાંઝરવા, ઢોલીયા, દાંતા, અંબાજીમાં વરસાદ વરસ્યો છે અને ઈકબાલગઢના માર્કેટ યાર્ડમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકી પડી રહી છે, બનાસકાંઠામાં ભારે વરસાદથી નદીઓ છલકાઇ ગઈ છે, ઉપરવાસમાં વરસાદથી બાલારામ નદી બે કાંઠે વહી રહી છે.

દાંતાથી સતલાસણા માર્ગ પર આંબાઘાટ વિસ્તારમાં પહાડો પરથી પથ્થરો ધસી આવતા એક તરફનો માર્ગ બંધ થયો છે. પાલનપુરના ગોળા ગામે વીજળી પડતાં ચાર પશુઓના મોત થયા છે. લોકોની ઘરવખરી સહિત સામાન પાણીમાં બગડી ગયો છે.

આ પણ વાંચો:

Ahmedabad માં પ્લેન ક્રેશનો કાટમાળ લઈને જતી ટ્રકને પણ નડ્યો અકસ્માત

Congress change president: 2027ની ચૂંટણી જીતવા કોંગ્રેસે ગુજરાતમાં 40 પ્રમુખોને બદલી નાખ્યા

Gram Panchayat Election: મોડાસા અને ગોધરમાં સરપંચ ઉમેદવારો પર હુમલા, ભાવનગરમાં બોગસ મતદાનનો દાવો

Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ

Iran Reaction on US Attack: અમેરિકાના હુમલા પછી ઈરાનની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Rain Update: ગુજરાતમાં મેઘરાજાનો મહાકહેર: સાબરકાંઠામાં જળબંબાકાર, 25 જૂન સુધી ભારે વરસાદનું એલર્ટ

Iran-Israel War: ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાનો મોટો હુમલો

મોટો ખુલાસો: પાકિસ્તાને ઈરાન સામે લડવા અમેરિકાને પોતાનું એરબેઝ આપી દીધુ! | Pakistan-Iran

ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War

યશસ્વી અને ગિલ પછી પંતે સદી ફટકારી, શું ભારત ઇંગ્લેન્ડમાંસર્વોચ્ચ સ્કોર બનાવશે? | Cricket

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 4 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 2 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 5 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 8 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 23 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 10 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!