
WILD LIFE ANIMAL PROTECTION FORUM OF SOUTH AFRICA (WAPFSA) દ્વારા સાઉથ આફ્રિકાના મંત્રી મહોદય તો 6 માર્ચ 2025ના દિવસે એક email લખ્યો છે, જેમાં મુકેશ અંબાણી સાહેબના પુત્ર અનંત અંબાણી દ્વારા સંચાલિત કરવામાં આવી રહેલા જામનગર સ્થિત વનતારા પાર્કમાં EXPORT કરવામાં આવી રહેલા પ્રાણીઓને લઈને ગંભીર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.