
Deesa fire: ગુજરાત સહિત કેન્દ્રની સરકાર પર લોકો રોષે ભરાયા છે. સરકારને લોકોની વેદનાઓથી કોઈ લેવાદેવા ન હોય તે રીતે વર્તન કરી રહી છે. ગઈકાલે(1 એપ્રિલ) બનાસકાંઠાના ડીસામાં એક ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 21 મધ્ય પ્રદેશના મજૂરોના મોત થઈ ગયા છે. જ્યારે 10 વધુ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આવી ગેરકાદેસર ચાલતાં ધંધાઓ સામે સરકાર લગામ લગાવી શકતી નથી. લોકોને રોજગાર આપી શકતી નથી. શિક્ષકોને સરકાર ઢસેડાવી રહી છે. શિક્ષકોને માર મરાવી રહી છે. તો આ ભાજપ સરકાર શું કામની? ગાંધીનગરમાં છેલ્લા 17 દિવસથી વ્યાયમ શિક્ષકો પોતાની કાયમી ભરતી કરવા ગુહાર લગાવી રહ્યા છે. જો કે સરકાર તેમની માંગણીઓ સ્વીકારી રહી નથી. ત્યારે જુઓ આ ખાસ ચર્ચા.ગુજરાત મોડલની વાતો કરતી સરકાર આખરે શું કરવા બેઠી છે? @Mayur Jani Official
આ પણ વાંચોઃ Deesa: અગ્નિકાંડ મામલો: પરિવારની સહમતિ વગર મૃતદેહો વતન મોકલી દેવાયા, માતાની વેદના
આ પણ વાંચોઃ જો વક્ફ બીલ સંસદમાં પસાર થશે, તો અમે શાંત બેસીશું નહીં, દેશવ્યાપી આંદોલન કરીશું: AIMPLB
આ પણ વાંચોઃ ભારે હોબાળા વચ્ચે વકફ બિલ લોકસભામાં રજૂ, બિલ પર ચર્ચા શરુ | Waqf Amendment Bill
આ પણ વાંચોઃ અમેરિકાનો ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે રિપોર્ટ, ભારત સરકાર અકળાઈ? | USCIRF| VIDEO|