Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન વચ્ચે પાકિસ્તાનની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, મચી નાસભાગ

  • World
  • February 28, 2025
  • 0 Comments

Pakistan in Bomb Blast: એક તરફ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થઈ રહ્યું છે. સાથે જ રમજાન મહિના પણ આવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે પાકિસ્તાનમાં ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો છે. જેથી લોકો હચમચી ગયા છે. જ્યારે લોકો નમાઝ અદા કરતાં હતા ત્યારે આ વિસ્ફોટ થયો છે.

અહેવાલો અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના પોલીસ મહાનિરીક્ષક ઝુલ્ફીકાર હમીદે પાકિસ્તાની મીડિયાને જણાવ્યું હતું કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અકોરા ખટ્ટકમાં દારુલ ઉલૂમ હક્કાનીયા મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછા 4 લોકોના મોત થયા છે અને  20 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટ આજે શુક્રવારની નમાજ દરમિયાન થયો છે. નમાજ દરમિયાન મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

પાકિસ્તાનામાં આગામી સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. એવા આ વિસ્ફોટ થતાં ખેડલાડીઓની સુરક્ષા પણ સવાલ ઉઠ્યા છે.

તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં ખેસેડાયા છે. હોસ્પિટલ પ્રશાસનને ઘાયલોની સારવાર માટે તૈયારી કરી લીધી છે. હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું કે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તબીબી સુવિધામાં હાઇ એલર્ટ અને કટોકટી જાહેર કરવામાં આવી છે.  ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ છે. સાથે  જ મોતનો આંકડો પણ વધી શકે છે.

આ પણ વાંચોઃ Kheda: નડિયાદમાં 3 લોકોના મોત મામલે મોટો ખુલાસો? જુઓ શું બહાર આવ્યું?

આ પણ વાંચોઃ માણસ અંદરથી આહત થઈ સળગ્યા કરતો હોય તે અગ્નિ જ રૂપાંતરિત થઈ પ્રભુ પ્રેમનો અગ્નિ બને છે?

આ પણ વાંચોઃ Surat Fire: અગ્નિકાંડે વેપારીઓને રડાવ્યા, જોયેલા સપ્નાઓ ચકનાચૂર, જુઓ શુ થઈ છે સ્થિતિ?

Related Posts

England: ઘરનો દરવાજો તોડ્યો, ‘ગોરો’ ઘરમાં ઘૂસ્યો અને 20 વર્ષીય ભારતીય યુવતી પીંખી નાખી
  • October 27, 2025

Crime in England: ઇંગ્લેન્ડમાં 20 વર્ષીય ભારતીય મૂળની યુવતી પર બળાત્કાર થવાની ઘટના બની છે, અંદાજે 30 વર્ષના બળાત્કારી ગોરા પુરુષના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન…

Continue reading
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”
  • October 26, 2025

DONALD TRUMP | થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ તકે ટ્રમ્પે કહ્યું કે તેમના વહીવટીતંત્રે આઠ મહિનામાં આઠ યુદ્ધોનો અંત લાવ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 7 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 2 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 10 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

  • October 27, 2025
  • 7 views
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

England: ઘરનો દરવાજો તોડ્યો, ‘ગોરો’ ઘરમાં ઘૂસ્યો અને 20 વર્ષીય ભારતીય યુવતી પીંખી નાખી

  • October 27, 2025
  • 15 views
England: ઘરનો દરવાજો તોડ્યો,  ‘ગોરો’ ઘરમાં ઘૂસ્યો અને 20 વર્ષીય ભારતીય યુવતી પીંખી નાખી

Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

  • October 27, 2025
  • 10 views
Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત,  15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત