PM Modi News: રાત્રી શાળા યોજના નિષ્ફળ, 2010માં મોદીએ શરૂ કરી અને તાળા વાગી ગયા, KAAL CHAKRA|
PM Modi News: મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની પ્રાથમિક શાળાઓના મકાનોમાં રાત્રી શાળાઓ ચાલુ કરવા માટે જાહેરાત અને અમલ 30 મે 2010થી કરી દીધો હતો. પણ તેને તાળા લાગી ગયા…

















