રોજગાર આપવામાં ગુજરાત ઠોઠ વિદ્યાર્થી સાબિત થયું; યુપી-બિહાર-કાશ્મીર કરતાં પણ પાછળ
  • December 16, 2024

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ દરમિયાન ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી લઈને તમામ રીતનું વાતાવરણ પુરૂં પાડવાની વાત કરવામાં આવે છે. પરંતુ…

Continue reading
ગુજરાતીઓનું દિલ ચૂકી રહ્યું છે ધબકારા; કેમ અમદાવાદીઓના દિલ થઇ રહ્યાં છે કમજોર?
  • December 16, 2024

ગુજરાતમાં હૃદયને લગતી સમસ્યાઓના કેસમાં ભયંકર રીતે વધારો થયો છે. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં હાર્ટને લગતી ઈમરજન્સીના 14701 કેસ નોંધાયા છે. આમ આ બે મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના પ્રતિ કલાકે 10 કેસ…

Continue reading
ગુજરાતના 25 જિલ્લાઓમાં ભૂગર્ભજળ પીવાલાયક નથી
  • December 16, 2024

ગુજરાતમાં આડેધડ થતાં બોરવેલ પર કોઈ નિયંત્રણ રહ્યું નથી પરિણામે બેફામ રીતે ભૂગર્ભજળ ઉલેચાઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે તેમ છતાંય…

Continue reading
કેમ શંકરસિંહે કહ્યું- ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ
  • December 16, 2024

પાલનપુર : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટી માટે પાલનપુરમાં બેઠક યોજાઇ હતી, જેમાં જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ નવીન પાર્ટીના કાર્યકરો…

Continue reading
ખ્યાતિ મોતકાંડ: કોર્ટે રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ કેમ મંજૂર કર્યા? વકીલે જણાવી સંપૂર્ણ હકીકત
  • December 15, 2024

અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ મોતકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે શનિવારે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી સમયે દર્દીઓના મોત અને એન્જિયોગ્રાફી કરવાના કેસમાં છેલ્લા…

Continue reading
સુરત: બીજેપીના પૂર્વ ધારાસભ્યના પત્રથી વિકાસના નામે બણગા ફૂંકતી ભાજપ સરકારની ખુલી ગઈ પોલ
  • December 15, 2024

ગુજરાતમાં અમદાવાદ-સુરત સહિત અનેક મોટા શહેરોના અનેક વિસ્તારોમાં જનતાને રોડ-રસ્તાઓ અને ગટર જેવી પાયાની જરૂરિયાત યોગ્ય મળી રહી નથી. આ વચ્ચે સુરતના સત્તાપક્ષના ધારાસભ્ય જ પોતાના વિસ્તારના લોકોને પડી રહેલી…

Continue reading
શિકારી જ બની ગયા શિકાર; નકલી ચલણી નોટ સાથે પોલીસે ત્રણને ઝડપી પાડ્યા
  • December 15, 2024

ગુજરાતમાં નકલી ચીજ-વસ્તુઓથી લઈને સરકારી કચેરી, કોર્ટ, કોલેજથી લઈને પોલીસ અને ઇડીના અધિકારીઓ સુધી પકડાઈ ચૂક્યા છે. તો નકલી ચલણી નોટો પકડાવવાનો પણ સિલસિલો પણ યથાવત રહ્યો છે. નોટબંધી કરવા…

Continue reading
અમદાવાદમાં 100 કરોડ રૂપિયાનું કચરા કૌભાંડ; AMCની કામગીરી ઉપર પ્રશ્નાર્થ ચિન્હ!!!
  • December 14, 2024

BZ કૌભાંડ, નકલી દસ્તાવેજોનું કૌભાંડ, ગેસ રીફીલીંગ કૌભાંડ, GST કૌભાંડ, જમીન કૌભાંડ સહિતના અનેક કૌભાંડો પાછલા દિવસોમાં ગુજરાતમાં થઈ ચૂક્યા છે. તેવામાં અન્ય એક કચરા કૌભાંડ સામે આવ્યું છે. જી…

Continue reading
નકલી ED અધિકારી બાબતે ઇસુદાન ગઢવી અને હર્ષ સંઘવી વચ્ચે ટ્વિટર વોર
  • December 14, 2024

દેશમાં વર્તમાન સમયમાં નકલીનો ચક્કર વધી ગયો છે. સરકારી અધિકારીઓથી લઈને સરકારી કચેરીઓ સુધી નકલી મળી આવ્યા છે. તો પોલીસ સહિતના અધિકારીઓ તો છાસવારે મળે છે. જોકે, કચ્છમાંથી પકડાયેલા ઈડીના…

Continue reading
લોકોના જીવ સાથે ચેડા કરનારા ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રીની ધરપકડ
  • December 14, 2024

ખ્યાંતિકાંડ કેસમાં પાછલા એક મહિનાથી ફરાર રાજશ્રી કોઠારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. હોસ્પિટલના પાર્ટનર એવા રાજશ્રીને રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, આ કેસમાં અમદાવાદ…

Continue reading