ઉપરાષ્ટ્રપતિ જનદીપ ધનખડ સત્તાધારી પાર્ટીના પ્રવક્તાની જેમ વ્યવહાર કરી રહ્યા છે: ખડગે
  • December 13, 2024

‘ઇન્ડિયા’ બ્લોકના રાજ્યસભાના સાંસદોએ બુધવારે (11 ડિસેમ્બર) કહ્યું કે તેમના પાસે ઉપરાષ્ટ્રપતિ અને સભાના અધ્યક્ષ જગદીપ ધનખડને હટાવવા માટે નોટિસ જારી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. વિપક્ષના સાંસદોએ…

Continue reading
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરોમાં બનાવેલા 50% ઘરો ખાલી
  • December 12, 2024

નવી દિલ્હી: કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આવાસ અને શહેરી બાબતોની સંસદીય કાયમ સમિતિને સોંપેલી માહિતીમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (પીએમએવાય) હેઠળ અત્યાર સુધી બધી જ…

Continue reading
કેજરીવાલે આપ્યું વચન- વિધાનસભાની ચૂંટણી પછી દિલ્હીની મહિલાઓને મળશે દર મહિને ₹2100
  • December 12, 2024

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક જનસભા દરમિયાન જાહેરાત કરી કે વિધાનસભા ચૂંટણી પછી તેમની પાર્ટીની સરકાર બન્યા પર દિલ્હીની મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે. મહિલાઓને…

Continue reading
મોદી સરકારે ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલને મંજૂરી આપી
  • December 12, 2024

ગુરુવારે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી સપ્તાહે શિયાળુ સત્રમાં…

Continue reading
VHPના કાર્યક્રમમાં અલ્હાબાદ હાઇકોર્ટના જજની ટિપ્પણી પર પ્રથમ વખત સામે આવી બીજેપી નેતાની પ્રતિક્રિયા
  • December 12, 2024

અલાહાબાદ હાઇકોર્ટના જજ જસ્ટિસ શેખર યાદવની વી.એચ.પી.ના એક કાર્યક્રમ દરમિયાન કરેલી ટિપ્પણીને ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે યોગ્ય ઠેરવી છે. જસ્ટિસ શેખર યાદવે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં યુનિફોર્મ…

Continue reading
રાહુલ ગાંધીએ હાથરસમાં ચાર વર્ષ પહેલા કથિત ગેંગરેપ પછી જીવ ગુમાવનારી પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત
  • December 12, 2024

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે ઉત્તર પ્રદેશના હાથરસ પહોંચ્યા. અહીં તેમણે વર્ષ 2020માં કથિત ગેંગરેપ પછી જીવ ગુમાવનારી દલિત યુવતીના પરિવાર સાથે મુલાકાત કરી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર,…

Continue reading
મહારાષ્ટ્ર કેબિનેટ સસ્પેન્સ વચ્ચે 6 દાયકાથી રાજકારણમાં સક્રિય કાકા શરદ પવાર સાથે કરી અજિત પવારે મુલાકાત
  • December 12, 2024

મહારાષ્ટ્રમાં કેબિનેટ રચનાને લઈને બનેલા સસ્પેન્સ વચ્ચે ડેપ્યુટી સીએમ અજિત પવારે ગુરુવારે એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમની પત્ની સુનેત્રા પણ હાજર હતી. એનસીપી નેતા…

Continue reading
ભારતમાં આત્મહત્યાનો સિલસિલો પહોંચ્યો ડરામણા સ્તરે; NCRBએ જાહેર કર્યો ચોંકાવનારો ડેટા
  • December 11, 2024

ભારતમાં આત્મહત્યાઓની ઘટનાઓનો સિલસિલો ખુબ જ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે. સુસાઇડને લઈને આવેલા એક ડેટાએ ચિંતામાં વધારો કર્યો છે. જણાવી દઇએ કે, હાલમાં જ બેંગલુરની એક કંપનીના આર્ટિફિશિયલ…

Continue reading