જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો
ગોંડલના રાજકારણમાં ઘમસાણ મચ્યું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા આમને સામને આવી ગયા છે. એક બીજા પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. તાજેતરમાં ગણેશ જાડેજાએ…















