ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ GPSCના ચેરમેન હસમુખ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ચૈતરે તેમને હટાવવાની માગ કરી છે. આક્ષેપ છે કે ઇન્ટરવ્યૂમાં SC-ST ઉમેદવારોને માત્ર 20થી 35 ગુણ, EWS કેટેગરીના ઉમેદવારોને 70થી 90 ગુણ આપવામાં આવ્યા છે.

GPSCના ચેરમેનો અન્યાય

ચૈતર વસાવાનો આક્ષેપ છે કે છેલ્લાં 10 વર્ષમાં જેટલી પણ ભરતી કરવામાં આવી છે, એમાં SC-ST અને OBCના ઉમેદવારો સાથે GPSCના ચેરમેનો અન્યાય કરવામાં આવ્યો છે. જેથી હસમુખ પટેલના કાર્યકાળ દરમિયાન થયેલી તમામ ભરતીની તપાસ કરવામાં આવે.

મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા હવે જાતિવાદી પ્રથા બની

વધુમાં આક્ષેપ કરતાં ચૈતર વસાવાએ કહ્યું  કે GPSC દ્વારા લેવામાં આવતી મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા હવે જાતિવાદી પ્રથા બની ગઈ છે. GPSC બોર્ડના ચેરમેન હસમુખ પટેલ પોતે દ્રોણાચાર્ય પરંપરા ચલાવી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં જેટલી પણ ભરતીઓ થઈ છે તેમાં SC, ST અને OBC ઉમેદવારો સાથે ઘોર અન્યાય થયો છે.

ચૈતર વસાવાએ ક્લાસ 1-2ની તાજેતરની ભરતીનો દાખલો આપી જણાવ્યું કે લેખિત પરીક્ષામાં 412થી 429 ગુણ મેળવનારા SC-ST ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં માત્ર 20થી 35 ગુણ આપી નાપાસ કરાયા. એ જ રીતે, 387થી 412 ગુણ ધરાવતા SC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં 24થી 52 ગુણ આપી નાપાસ કરવામાં આવ્યા.

‘ચેરમેન હસમુખ પટેલની માનસિકતા જાતિવાદી’

ધારાસભ્ય ચૈતર વસાવાએ બોલ્યા કે GPSC ભરતીમાં ચોક્કસ જાતિના લોકોને લેવામાં આવે છે. જ્યારે SC, ST અને OBC જેવી જાતિના લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.  ચેરમેન હસમુખ પટેલની માનસિકતા જાતિવાદી છે. હસમુખ પટેલના કાર્યભાર દરમિયાન જે લોકોની ભરતી થઈ છે તેની સામે તપાસ કરવામાં આવે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવે.

આ પણ વાંચોઃ

Ahmedabad: ચંડોળામાં ફરી AMCની લાલ આંખ, હજ્જારો ઘરો પાડ્યા, લોકો બેઘર

Ahmedabad: ધંધૂકામાંથી પાણીની બોટલની આડમાં દારુનો વેપલો પોલીસે પકડ્યો

Shilpa Shirodkar: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, આ મોટી ફિલ્મો કર્યું છે કામ?

‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?

Vadodara: 1 કરોડથી વધુની છેતરપીંડી આચરનાર નાઇઝીરીયન મુંબઈથી ઝડપાયો

Vadodara: આશિષ જોશીના પત્નીનું કલેક્ટર સમક્ષ સોગદનામું, સરકારે દ્વેષ ભાવની ખોટી કાર્યવાહી કરી

બલુચિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 4 લોકોના મોત, 20 ઘાયલ | Balochistan

Gujarat: વૈજ્ઞાાનિક મધુકાંત પટેલે ‘સ્માર્ટ મધપૂડા’ વિકસાવ્યા, AIનો ઉપયોગ કેવી રીતે થાય? | Bee farming

કર્નલ સોફિયા પર ટિપ્પણી અંગે Vijay Shah ને સુપ્રીમમાંથી ઝટકો, SIT તપાસ કરશે

Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!

Related Posts

સરકારના મળતીયા કોન્ટ્રાક્ટરો દ્વારા રોડના કામોમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર: ખુદ BJP સાંસદે કબૂલ્યું
  • October 31, 2025

BJP MP Mansukh Vasava Corruption Allegation: રાજ્યમાં નવા નક્કોર રોડ બની જાય છે અને તકલાદી કામને લઈ થોડા જ સમયમાં તૂટી પણ જાય છે અને પછી સર્જાય છે ખાડાઓનું સામ્રાજ્ય.…

Continue reading
Gujarat: સરકારનું જૂઠ્ઠાણું!, પાક વીમા મામલે CMના આદેશ અને પરિપત્રમાં વિસંગતતા, ખેડૂતોએ કહ્યું અમારી સાથે મજાક!
  • October 31, 2025

Gujarat: ગુજરાતમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોનો પાયમાલ થઈ ગયા છે અંદાજે 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેતીમાં મોટાપાયે નુકશાન થયું છે આવા મુશ્કેલ સમયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કૃષિ મંત્રી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

સરકારના મળતીયા કોન્ટ્રાક્ટરો દ્વારા રોડના કામોમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર: ખુદ BJP સાંસદે કબૂલ્યું

  • October 31, 2025
  • 3 views
સરકારના મળતીયા કોન્ટ્રાક્ટરો દ્વારા રોડના કામોમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર: ખુદ BJP સાંસદે કબૂલ્યું

Gujarat: સરકારનું જૂઠ્ઠાણું!, પાક વીમા મામલે CMના આદેશ અને પરિપત્રમાં વિસંગતતા, ખેડૂતોએ કહ્યું અમારી સાથે મજાક!

  • October 31, 2025
  • 8 views
Gujarat: સરકારનું જૂઠ્ઠાણું!, પાક વીમા મામલે CMના આદેશ અને પરિપત્રમાં વિસંગતતા, ખેડૂતોએ કહ્યું અમારી સાથે મજાક!

PM Modi in Gujarat:સરદાર પટેલના વંશજો સાથે પીએમ મોદીની મુલાકાત, પીએમ મોદીએ સરદાર પટેલનું અપમાન કર્યું?

  • October 31, 2025
  • 6 views
PM Modi in Gujarat:સરદાર પટેલના વંશજો સાથે પીએમ મોદીની મુલાકાત, પીએમ મોદીએ સરદાર પટેલનું અપમાન કર્યું?

UP: ‘પોલીસ નકલી એન્કાઉન્ટર કરે છે, રિપોર્ટમાં ગોળીની સંખ્યા છૂપાવવા દબાણ કરે છે’, ગંભીર આરોપ લગાવી ડોક્ટર ફરી ગયા

  • October 31, 2025
  • 9 views
UP: ‘પોલીસ નકલી એન્કાઉન્ટર કરે છે, રિપોર્ટમાં ગોળીની સંખ્યા છૂપાવવા દબાણ કરે છે’, ગંભીર આરોપ લગાવી ડોક્ટર ફરી ગયા

Rohit Arya Encounter : રોહિત આર્ય એન્કાઉન્ટરમાં નવો વળાંક, શિંદેના પૂર્વ શિક્ષણ મંત્રી પર આરોપ, જાણો અત્યાર સુધીમાં શું થયા ખુલાસા

  • October 31, 2025
  • 16 views
Rohit Arya Encounter : રોહિત આર્ય એન્કાઉન્ટરમાં નવો વળાંક, શિંદેના પૂર્વ શિક્ષણ મંત્રી પર આરોપ, જાણો અત્યાર સુધીમાં શું થયા ખુલાસા

Bihar NDA Manifesto: બિહારમાં NDAનો ચૂંટણી ઢંઢેરો, જુઓ શું આપ્યા વચનો!

  • October 31, 2025
  • 14 views
Bihar NDA Manifesto: બિહારમાં NDAનો ચૂંટણી ઢંઢેરો, જુઓ શું આપ્યા વચનો!