Chhota Udepur: ગેસ ભરાવવા બાબતે થયો ઝગડો, કારચાલક ગંભીર, જુઓ વિડિયો

  • Gujarat
  • January 29, 2025
  • 1 Comments

Chhota Udepur:  છોટાઉદેપુરમાં ગત રોજ પંપ પર ગેસ(CNG) બરાવવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા રિક્ષાચાલકે કારચાલક પર લાકડી વડે હુમલો કરતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી ઈજાગ્રસ્તને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

મળતી માહિતી અનુસાર ગત રોજ બોડેલી નજીક આવેલા  CNG પંપ પર ગેસ ભરાવવા બાબતે રિક્ષાના ચાલક અને એક I20 કારના ચાલકને બોલાચાલી થઈ હતી. જેમાં રિક્ષાચાલક ઉશ્કેરાઈ જઈ કાર ચાલકને માથાના ભાગમાં લાકડી વડે માર મારતાં ગંભીર રીતે ઘવાયો હતો. જેથી કારચાલકને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.  મારામારીના આ દ્રશ્યો સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયા છે. બોડેલી પોલીસે મારામારી મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ પણ વાંચોઃ BZ Scam: અરલલ્લી જીલ્લાની શાળાનો શિક્ષક સસ્પેન્ડ, 70 કરોડનું કરાવ્યું હતુ રોકાણ

Related Posts

Surat Airport: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!
  • June 16, 2025

Surat Airport, Dangers: સુરત, ગુજરાતનું આર્થિક કેન્દ્ર, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવે છે, પરંતુ તેની આસપાસની ગંભીર ખામીઓ અને નિયમોના ઉલ્લંઘનો એક મોટી દુર્ઘટનાનું જોખમ ઉભું કરે છે. અમદાવાદ એરપોર્ટ પર એર…

Continue reading
Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?
  • June 16, 2025

Surat: રાજ્યમાં હવે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. નાની નાની વાતે લોકો આપઘાત જેવું પગલું ભરી રહ્યા છે. નાની ઉંમરમાં પણ યુવાઓ આવું પગલું ભરી લેતા હોય છે જેના કારણે…

Continue reading

One thought on “Chhota Udepur: ગેસ ભરાવવા બાબતે થયો ઝગડો, કારચાલક ગંભીર, જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Airport: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!

  • June 16, 2025
  • 2 views
Surat Airport: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!

Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

  • June 16, 2025
  • 4 views
Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

  • June 16, 2025
  • 13 views
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

  • June 16, 2025
  • 6 views
Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી

  • June 16, 2025
  • 14 views
New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી

Pune Train Fire: મહારાષ્ટ્રમાં પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, આગ લાગવાનું આ કારણ આવ્યું સામે

  • June 16, 2025
  • 4 views
Pune Train Fire: મહારાષ્ટ્રમાં પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી,  આગ લાગવાનું આ કારણ આવ્યું સામે