Dwarka: TATA ના કેમિકલથી તળાવોનો નાશ, એક સમયે લોકો પાણી પીતા, આજે શું હાલત? |Part-2

Dwarka TATA Chemical Company Pollution: દ્વારકા જીલ્લાના મીઠાપુરમાં આવેલી TATA કેમિકલ્સ લિમિટેડ કંપની દ્વારા છૂડવામાં આવતાં પ્રદૂષિત પાણીથી ખેડૂતો, માછીમારો આર્થિક રીતે તૂટી ગયા છે. સ્થાનિક માછીમારો અને ખેડૂતો પાયમાલ બન્યા છે. ટાટા કેમિકલ્સ દ્વારા પ્રદૂષિત પાણી, કેનાલો તાળાવો અને દરિયામાં ઠાલવતાં માછલીઓ સહિતના અન્ય જીવો મરી રહ્યા છે. જેથી ખેતી, માછલી પર જીવનનિર્વાહ કરતાં લોકોની હાલત કફોડી બની છે.  તેઓ બેકાર બન્યા છે.

TATA કેમિકલ્સ કંપનીની આસપાસ આવેલા  પાણીના સ્ત્રોતોનો દાટ વળી ગયો છે.  કંપનીની આસપાસના તળાવોની ભયંકર દુર્દશા થઈ છે. તળાવોમાં કેમિકલ અને મીઠાના થર જામી ગયા છે. જેના કારણે તે પશુઓ પણ પી શકતાં નથી કે તેનો ખેતીમાં પણ ઉપયોગ થઈ શકતો નથી. કંપનીની દાદાગીરીને કારણે અહીંના લોકોનું જીવવુ મુશ્કેલ બન્યું છે. ઓખા મંડળ, પાડલી વિસ્તારમાં હાલત કુદતી તળાવોની હાલત ખૂબ દયનીય સ્થિતિમાં છે. જેથી પાણીમાં રહેતી જીવસૃષ્ટી પણ જોખમમાં મૂકાઈ છે.

TATA કેમિકલ્સના સોડા, સમિન્ટ સહિતના અન્ય કેમિકલમાંથી નીકળતાં નકામા પાણીને પાઈપો સહિત કેનાલ મારફતે સીમ વિસ્તારોમાં છોડી દેવામાં આવે છે. જેથી ખેડૂતોની ખેતીને  ભારે નુકસાન થઈ રહ્યું છે.

સ્થાનિકો કહી રહ્યા છે કે પાડલીના તળાવનું આખુ ગામ પાણી પીતુ. જો કે આજે તે સોલ્ટેડ પાણી થઈ ગયું, મતલબ ખારુ થઈ ગયું. તળાવામાં મીઠાના થર જામી ગયા. આજે પીવાલાયક રહ્યું નથી. એક સમયે લોકો આ તળાવનું પાણી પીવા અને ખેતી માટે ઉપયોગમાં લેતા.

TATA કેમિકલ્સ કંપની સામે છેલ્લા 10 વર્ષથી રોષે ભરાયા છે. આક્ષેપ છે કે TATA કેમિકલ્સ કંપની સાથે વન વિભાગ પણ મળેલો છે. સ્થાનિક ધારાસભ્ય પભુબા માણેક પણ આમા સંડોવાયેલા છે. તેમના સગાઓ દ્વારા આ મુદ્દે કોઈ બોલે તો ધમકીઓ આપવામાં આવી રહી છે.

આ જ મુદ્દે જુઓ વીડિયોમાં અહેવાલ.

આ પણ વાંચો:

Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1

UP: 3 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર દીપક વર્માને પોલીસે પતાવી દીધો, બાળકીની હાલત ગંભીર, જાણો

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

UP: મદરેસા સંચાલકે શિક્ષિકા પર બળાત્કાર ગુજાર્યો, પરિવારે પુત્રીને બેભાન અવસ્થામાં જોઈ…

Bhavnagar: પ્રેમલગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીને છરીના 14 ઘા માર્યા

Rajsthan: આરોગ્ય મંત્રીની પત્ની રાત્રે ઊંઘ્યા પછી જગ્યા નહીં, જાણો શું થયું?

રાહુલે પોતાના જ નેતાઓને લંગડા ઘોડા કહ્યા!, હકીકતમાં Congress ને નબળી કોણ પાડી રહ્યું છે?

Sabarkantha: પ્રાંતિજમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ ડિવાઈડર પર ચઢી

Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

Dwarkaમાં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Haridwar: માતાની મમતા શર્મશાર, પ્રેમી સાથે સગીર પુત્રી પર બળાત્કાર કરાવ્યો, જાણો વધુ!

કોંગ્રેસમાં પડતા પર પાટું, અમિત નાયકે રાજીનામું આપી શું કર્યા આક્ષેપ? | Amit Nayak

US: આ દેશના લોકોને અમેરિકા ઘૂસવા નહીં દે, લગાવ્યો પ્રતિબંધ, શું આમાં ભારત સામેલ?

Related Posts

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!
  • December 13, 2025

Farmers Protest: સરકાર દ્વારા ખેડૂતો માટે બિયારણનો નવો કાયદો લાવવાની વાત સામે ખેડૂત અગ્રણીઓમાં વિરોધ શરૂ થયો છે અને આ કાયદાથી ખેડૂતોને નુકશાન થશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે…

Continue reading
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!
  • December 13, 2025

PM Modi: પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દેશની બેટીઓ માટે આપેલા એક સ્લોગન ‘બેટી બચાવો અને બેટી પઢાવો’ સદંતર નિષ્ફળ ગયુ છે.જેના તાજા ઉદાહરણમાં દેશમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતનું ખાડે ગયેલા શિક્ષણના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 2 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 3 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ