શું ગુજરાતે ક્યારેય હર્ષ સંઘવી જેવા નબળા, નકામા અને અસમર્થ ગૃહમંત્રી જોયા છે? | Harsh Sanghavi

Harsh Sanghavi: જ્યારથી ગુજરાતને હર્ષ સંઘવી જેવા ગૃહમંત્રી મળ્યા છે, ત્યારથી એવું લાગે છે કે કાયદો અને વ્યવસ્થાન ખાડે જવા લાગી છે. દરરોજ હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. લૂખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. રોજે રોજ બળાત્કરા, લૂંટ, હત્યાઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વારંવાર ગુજરાતમાંથી નકલી નાણાં, ખાદ્ય વસ્તુઓ, દવાઓ ઝડપાઈ રહી છે. જાણે લોકોને પોલીસનો ડર જ ન રહ્યો હોય. પરંતુ હવે ગુજરાતના લોકો સમજી ગયા છે હવે અહીં પણ ગુંડાઓ અને બદમાશોનું શાસન છે.

હાલ એવી કેટલીક એવી ઘટનાઓ બની છે જેણે ગુજરાતના સામાન્ય લોકોને આઘાત પહોંચાડ્યો છે, જેના કારણે રાજ્યના ડીજીપી વિકાસ સયાહને કાર્યવાહી કરવી પડી હતી. આજે આપણે આ વિશે વાત કરીશું.

અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તમારો અભિપ્રાય આપો, @thegujaratreport,@Mayurjaniofficial

આ પણ વાંચોઃ ભાવનગરમાં ભ્રષ્ટાચારની નદીના કારણે હવે 5000 લોકો થશે ઘરવિહોણા, કહ્યું- અમને પાકિસ્તાન મોકલી દો

આ પણ વાંચોઃ  Bhavanagar: 8 કલાકમાં 185 દબાણ તોડી પડાયા, દબાણો હટાવવા પાછળના રાજકારણને સમજો

આ પણ વાંચો: Dwarka: દ્વારકામાંથી ઝડપાઈ શંકાસ્પદ 5 બાંગ્લાદેશી મહિલાઓ, ગેરકાયદે ઘૂસણખોરી

આ પણ વાંચોઃ Ahmedabad: પ્રેમિકાએ આપેલા 50 હજાર પાછા માંગતા પ્રેમીએ હત્યા કરી!

  • Related Posts

    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો
    • October 27, 2025

    Chhath Puja in Delhi: આમ આદમી પાર્ટી(AAP) એ દિલ્હીમાં છઠ પૂજાને લઈને મોદી સરકારની પોલ ખોલી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વાસુદેવ ઘાટ પર “ફિલ્ટર કરેલા પાણી” થી “કૃત્રિમ…

    Continue reading
    MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
    • October 16, 2025

    MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 13 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 18 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 20 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ