Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ

Corona cases in Gujarat: ભારત સહિત વિશ્વમાં તબાહી મચાવનાર કોરોના વાયરસ ફરી એકવાર સક્રિય થઈ રહ્યો છે. ફરી એકવાર ભારતમાં ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1 હજારને વટાવી ગઈ છે. આમાં, કેરળ રાજ્યમાં સૌથી વધુ દર્દીઓ 430 છે. જોકે, સરકાર કોરોનાના વધતા જતા કેસ પર નજર રાખી રહી છે. હાલમાં, રાજધાની દિલ્હીમાં સક્રિય કેસની સંખ્યા 104 પર પહોંચી ગઈ છે. યુપીમાં 15 સક્રિય કેસ છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 12 અને તમિલનાડુમાં 69 કેસ નોંધાયા છે.છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં કોરોનાવાયરસના 76 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 83 પર પહોંચી ગઈ છે. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં કુલ 4 નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 4 નવા કેસ નોંધાયા

મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 83 છે. આમાંથી 32 કેસ અમદાવાદ શહેરમાં, 1 કેસ અમદાવાદ ગ્રામ્યમાં અને 1 કેસ રાજકોટમાં નોંધાયા છે. મોટાભાગના દર્દીઓ હળવા લક્ષણો સાથે હોમ આઇસોલેશનમાં છે, અને માત્ર 2 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 4 નવા કેસ નોંધાયા છે.જેમાં સુરત, બનાસકાંઠા અને જામનગરમાંથી કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.

સુરતમાં કોરોનાના કેસ

સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 40 વર્ષીય યુવતીનું કોરોનાના પોઝિટિવ રિપોર્ટ સાથે નિદાન થયું છે. તેમજ કેન્સરની સારવાર લઈ રહેલા 73 વર્ષીય વૃદ્ધ પણ કોરોના સંક્રમિત થયા છે આ બંને કેસ સુરત શહેરમાંથી નોંધાયા છે.

બનાસકાંઠામાં 2 નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગે કરાવેલા 8 ટેસ્ટમાંમાંથી 2 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

જામનગરમાં 10 એક્ટિવ કેસ

એક પરિવારના 4 સહિત કુલ 7 નવા કેસ નોંધાયા છે, જેમાં ગોકુલનગર અને ઘાંચીવાડ વિસ્તારનો સમાવેશ થાય છે. હાલ જામનગરમાં 10 એક્ટિવ કેસ છે. એક જ પરિવારના 4 સભ્યો કેરલથી પરત ફર્યા બાદ કોરોનાથી પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તેમનો રુપોર્ટ પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

Haryana: બાગેશ્વર ધામની કથામાંથી આવ્યા બાદ પરિવારના સાત લોકોએ કરી આત્મહત્યા, કેમ ભર્યું આવું પગલું?

NIA એ CRPF જવાનની કરી ધરપકડ, પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે માહિતી શેર કરવાનો આરોપ

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

Gujarat માં Corona ના નવા વેરિયન્ટ LF.7નો પ્રથમ કેસ નોંધાયો, જાણો તે કેટલો છે ખતરનાક

તૈયારીઓ કરી પણ આવવા ન મળ્યું! મોદીના કાર્યક્રમમાં Bachu Khabad ગેરહાજર

Ahmedabad: દારૂબંધીવાળા ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ! શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી પાસે કરી તપાસની માંગ

Dahod Mgnrega Scam:મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદમાં કેવી રીતે થતું હતુ સમાધાન?

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

Dahod Mgnrega Scam:મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદમાં કેવી રીતે થતું હતુ સમાધાન?

Gujarat માં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, આજે આ વિસ્તારોમાં બોલાવશે ધડબડાટી

Ahmedabad માં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, PM મોદીના રોડ શોના રૂટ પર લગાવેલા બેનર અને મંડપ તૂટી પડ્યા

Delhi Airport:દિલ્હીમાં ફરી ભારે વરસાદથી એરપોર્ટની છત તૂટી, કરોડો રુપિયાનો ખર્ચ માથે પડ્યો

બાંગ્લાદેશી યુવતીઓની ચીનમાં મોટાપાયે તસ્કરી, ચીને કહ્યું વિદેશી પત્નીઓ ન લાવો નહી તો…. | trafficking

  • Related Posts

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
    • October 29, 2025

    UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

    Continue reading
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
    • October 29, 2025

    UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 13 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 18 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 20 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ