આણંદ મનપાના કર્મીઓએ પશુઓને નિર્દયતાથી માર મારતાં વિરોધ, પશુ ક્રૂરતાનો કેસ નોંધવા માંગ! | Anand

  • છેવટે માનવતા શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ
  • મુંગ્ગા જીવને મારતાં મનપાના કર્મીઓ અટક્યા નહીં

Anand Municipal Corporation Animal beaten: તાજેતરમાં એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં કેટલાંક આણંદ મનપાના કર્મચારીઓ સાંઢને ડબ્બામાં ચઢાવવા માટે  લાકડીઓથી માર મારતાં નજરે પડ્યા હતા. આ વીડિયો વાયુવેગે પ્રસરી જતાં ગૌરક્ષકોમાં રોષ ભભૂક્યો છે. જાણવા મળી રહ્યું છે આજ રીતે ગાયોને પણ માર મારવામાં આવ્યો હતો.

આણંદના પોપટી નગરમાં વ્યાયામ સ્કૂલ રોડ પર આણંદ મ્યુનિસિપાલિટીના કર્મચારીઓએ ગાય અને નંદી(સાંઢ)ને મનપાની ગાડીમાં ચઢાવવા માટે લાકડીઓથી માર માર્યો હતો. ત્યારે આણંદના ગૌરક્ષકોએ મોટી સંખ્યામાં આણંદ ટાઉન પોલીસ મથકે એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. તેમણે “ગાય માતા પરનો અત્યાચાર….નહીં સહેગા હિંદુ સમાજ”ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આવેદનપત્રમાં વીડિયોમાં દેખાતા તમામ વ્યક્તિઓ સામે પશુ ક્રૂરતાનો કેસ નોંધવા અને તેમને નોકરીમાંથી દૂર કરવાની માંગ કરી છે.

સાંઢ અને ગાયોને માર મારવા બદલ હિંદુ સમાજ  રોષે ભરાયો છે. પશુઓને મનપાના જ કર્મચારીઓ આ રીતે મારે તે કેટલું યોગ્ય કહેવાય? હાલ   મુંગા પશું પર  હુમલા કરનારા આણંદ મનપાના કર્મચારીઓ વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ

ગુજરાત પરિવર્તન ઈચ્છે છે પણ કોંગ્રેસ ક્યા થાપ ખાઈ રહી છે? રાહુલ જે બોલ્યા તે કોંગ્રેસમાં થયું નહીં, જાણ શું? | Congress

વડોદરાની આ કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Bomb blast threat

અમેરિકન જેલથી તિહાર સુધી: 166 લોકોના જીવ લેનાર રાણા સાથે બીજા કયા આતંકીઓ હતા? | Tahavur Rana extradition

 બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar

Surat: અત્યાર સુધી ઝેરી પાણીની 118 રત્નકલાકારોને અસર, 6ની હાલત ગંભીર, કાવતરાખોર કોણ?

Related Posts

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees
  • October 28, 2025

Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 2 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 9 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 13 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 5 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 17 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો