Gujarat: ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના

  • Gujarat
  • March 24, 2025
  • 0 Comments

Gujarat: ગુજરાતના વાતાવરણમાં એકાએક ફેરફાર થઈ રહ્યા છે. એક બાજુ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવે ભર ઉનાળે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તાજેતરમાં જ કચ્છ જીલ્લામાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. ત્યારે હવે ફરી વરસાદની સંભાવના વ્યક્ત કરતાં ખેડૂતો વધુ ચિંતામાં મૂકાયા છે. ઉભા પાકને નુકસાન થવાની ભય સતાવી રહ્યો છે.

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયાતાને આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની  સંભાવના વ્યક્ત કરી છે.  હવામાનની આગાહી પ્રમાણે 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી ગુજરાતમાં અસર વર્તાશે. પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યમાં વાતળછાયું વાતાવરણ રહી શકે છે.

જ્યારે 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત

આ પણ વાંચોઃ Morabi: મોરબીમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા મોટું આંદોલન! જુઓ VIDEO

આ પણ વાંચોઃ ભર ઉનાળે કચ્છમાં ચોમાસાનો માહોલ, કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતત |Unseasonal Rain Gujarat

Related Posts

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમા જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું
  • June 16, 2025

Banaskantha: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, સામાન્ય માણસતો સુરક્ષિત નથી જ પરંતુ હવે પોલીસ તેમજ પોલીસ પરિવાર પણ સુરક્ષિત નથી રહ્યો. થોડા સમય પહેલા…

Continue reading
Surat Airport: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!
  • June 16, 2025

Surat Airport, Dangers: સુરત, ગુજરાતનું આર્થિક કેન્દ્ર, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવે છે, પરંતુ તેની આસપાસની ગંભીર ખામીઓ અને નિયમોના ઉલ્લંઘનો એક મોટી દુર્ઘટનાનું જોખમ ઉભું કરે છે. અમદાવાદ એરપોર્ટ પર એર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમા જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

  • June 16, 2025
  • 3 views
Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમા જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

Surat Airport: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!

  • June 16, 2025
  • 4 views
Surat Airport: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!

Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

  • June 16, 2025
  • 4 views
Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

  • June 16, 2025
  • 14 views
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

  • June 16, 2025
  • 8 views
Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી

  • June 16, 2025
  • 14 views
New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી