મોદીની 23 વર્ષ પહેલાની સૌથી પહેલી ઉદ્ધત વર્તન સાથેની પત્રકાર પરિષદ કેવી હતી?

  • મોદીની 23 વર્ષ પહેલાની સૌથી પહેલી ઉદ્ધત વર્તન સાથેની પત્રકાર પરિષદ કેવી હતી?

નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા તેની પ્રથમ પત્રકાર પરીષદના કેટલાક અંશો અંગે ગુજરાત રિપોર્ટના સીનિયર પત્રકાર દિલીપ પટેલ ચર્ચા કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, પીએમ મોદી ઉપર પત્રકાર પરિષદ ન યોજવાના અનેક આરોપો લાગતા રહ્યાં છે.  જોવા જઈએ તો તે આરોપો યોગ્ય પણ દેખાઈ રહ્યાં છે. કેમ કે વડાપ્રધાન બન્યા પછી પણ તેમના દ્વારા એકપણ પત્રકાર પરિષદ યોજવામાં આવી નથી. તેઓ પોતાના નજીકના ગણાતા પત્રકારોને ઈન્ટરવ્યું આપતા રહે છે પરંતુ દેશની સમસ્યાઓને લઈને ઉભા થતાં પ્રશ્નોને લઈને અત્યાર સુધી એકપણ પત્રકાર પરિષદ યોજીને તેના જવાબ આપી શક્યા નથી.

આ વચ્ચે પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા અને તેમણે જ્યારે પોતાની પ્રથમ પત્રકાર પરિષદ યોજી હતી, તે કેવી હતી તેના વિશે વિસ્તારપૂર્વક તમે વીડિયોમાં જોઈ શકો છો. પરંતુ એ પત્રકાર પરિષદમાં પત્રકારોએ એવા પ્રશ્ન પૂછ્યા હતા કે તેનો ડર અત્યાર સુધી નરેન્દ્ર મોદીના મનમાંથી નિકળ્યો નહોય તેવું દેખાઈ રહ્યું છે. તેથી કદાચ તેઓ બીજી વખત પત્રકાર પરિષદ યોજવાની હિંમત કરી શક્યા નથી.

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yogi Adityanath Biopic:ફિલ્મ ‘અજય’ને પ્રમાણપત્ર ન આપવા બદલ કોર્ટે CBFCને આપ્યો ઠપકો, કહ્યું- કોઈ આવું ના કહી શકે

  • August 8, 2025
  • 1 views
Yogi Adityanath Biopic:ફિલ્મ ‘અજય’ને પ્રમાણપત્ર ન આપવા બદલ કોર્ટે CBFCને આપ્યો ઠપકો, કહ્યું- કોઈ આવું ના કહી શકે

Madhya Pradesh: મુસ્લિમ યુવકો ઓળખ છુપાવી રાખડી વેચવા આવ્યા, મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવી કર્યા વાયરલ

  • August 8, 2025
  • 2 views
Madhya Pradesh: મુસ્લિમ યુવકો ઓળખ છુપાવી રાખડી વેચવા આવ્યા, મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવી કર્યા વાયરલ

BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

  • August 8, 2025
  • 5 views
BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

  • August 8, 2025
  • 5 views
Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

  • August 8, 2025
  • 25 views
Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

  • August 8, 2025
  • 18 views
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ?  વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો