
Ashwini Vaishnav 323 crore: ભાજપના અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર વિવાદના વમળમાં ફસાયા છે. હાલ સોશિયલ મિડિયામાં કેટલાક વિડિયો વાયરલ થઈ રહ્યા છે કે 6 વર્ષ પહેલા શરુ થયેલી કંપનીમાં ભાજપના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું હતુ. ત્યારે હવે તે 113 કરોડ થઈ ગયા છે. ત્યારે સવાલો કરી રહ્યા છે કે 6 વર્ષમાં કંપનીને આટલો બધો નફો કેવી રીતે થઈ ગયો છે. લોકોના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે નફો થયો છે કરાવ્યો છે. સાથે લોકો એવી પણ આશંકા છે કે અશ્વિની વૈષ્ણવ પોતાની આવક છૂપાવવા આ બધા પેંતરા કરી રહ્યા છે.
How did Ashwini Vaishnaw turn ₹1 lakh into ₹113 crore?
That is 11,000 times growth.
The trail runs through one shell-like company called Adler Industrial Services and one tainted client called Thriveni Earthmovers.
🧵👇 https://t.co/UI0zwRlnj5 pic.twitter.com/uL1GY6FHgu
— Pratap (@Pratap_btp) August 27, 2025
સોશિયલ મિડિયામાં કેટલાક રિપોર્ટ્સ વાયરલ થયા છે. જેમાં વૈષ્ણવે એડલર મેડીઇક્વિપ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ કંપનીએ છ વર્ષમાં વૃદ્ધિ હાંસલ કરી છે. જેની આવક 45 લાખ રૂપિયાથી વધીને 323 કરોડ રૂપિયાથી વધુ થઈ. આ વૃદ્ધિના પરિણામે વૈષ્ણવનું 1 લાખ રૂપિયાનું રોકાણ શેરોમાં રૂપાંતરિત થયું, જેનું બુક વેલ્યૂ 113 કરોડ રૂપિયાથી વધુ થયું. મતલબ 6 વર્ષમાં જ અશ્વિની વૈષ્ણવે 11,000 ઘણો નફો મેળવ્યો છે. જો કે રેલ મંત્રીની સિધ્ધી પાછળ લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે.
सवाल- 1 लाख रुपए कितने समय में 113 करोड़ हो जाएगा??
जवाब- शायद आपके मरने के बाद।
लेकिन, अगर आप इस एक लाख रुपए से एक जाली कंपनी खोले और माइनिंग माफिया से हाथ मिला लें तो?
फिर भी वन टू का फोर करने के लिए एक बिचौलिया चाहिए।तो मोदी का वो बिचौलिया है-अश्विनी वैष्णव।
थ्रेड🧵👇 pic.twitter.com/PM539QJpDo
— Avishek Goyal (@AG_knocks) August 27, 2025
ઉલ્લેખનીય છે કે અનેકવાર આરોપો લાગી ચૂક્યા છે કે ભાજપ નેતાઓ ગમે તેટલા મોટા કૌભાંડો કરે પણ તેમની સામે તપાસ થતી નથી. તેને દબાવી નેતાઓને બચાવી લેવામાં આવે છે.
અશ્વિની વૈષ્ણવનું નિવેદનઆ મુદ્દે હજુ સુધી અશ્વિની વૈષ્ણવ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, ભૂતકાળમાં ભાજપના નેતાઓએ આવા આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવીને નકારી કાઢ્યા છે.
આ પણ વાંચો:
CAGએ રેલ્વેમાં 2,604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી; સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ: સંજય સિંહ
Terrorist Attack: જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, 2ના મોત
UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ