ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, પાકિસ્તાને શીમલા કરાર, પાકિસ્તાનની ચાલ ક્યારે સમજશો? | Indus Water Treaty

 Indus Water Treaty-Shimla Agreement: પાકિસ્તાનના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલા બાદ દુનિયાભરમાં આતંકવાદની ચર્ચા થઈ રહી છે. પહેલગામમાં થયેલા હુમલામા 26 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ઘણા રિપોર્ટ્સ એવા છે જેમાં 30 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. આ હુમલા બાદ ભારત-પાકિસ્તાનમાં ઘમસાણ મચ્યું છે. આ ઘમસાણ પર દુનિયાની પણ નજર છે. ભારતે પાકિસ્તાનન પર મોટા પ્રતિબંધો લગાવ્યા છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત, વિઝા રદ, પાકિસ્તાની નાગરિકોને ભારતમાંથી હાકી કાઢવા સહિતની કામગીરી કરી છે. જો કે સવાલ એ થઈ રહ્યો છે કે આવુ કરવાથી આતંવાદ ખતમ થશે?

ભારતમાં વર્ષોથી હિંદુ-મુસ્લીમ કરી લોકોને ઝઘડાવાનું કામ થઈ રહ્યું છે. એવામાં તેનો લાભ પાકિસ્તાન લઈ રહ્યું છે. પાકિસ્તાન ભારતની નસ પારખી ગયું છે.

બીજી તરફ પાકિસ્તાનમાંથી ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર જાતે જ હુમલો કરાવી દીધો છે. જે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પુલાવામાં હુમલો થયો હતો. જેમાં દેશના 40 જેટલાં સૈનિકોના મોત થયા હતા. તેમાં પણ સરકાર સામે આગળ ચીંધાઈ હતી. આ સમયે પણ સરકારે આકરા પગલા લઈ સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી. તો પછી વર્ષ 2025માં ફરી સ્થગિત કેવી રીતે થાય? સિન્ધુ જળ સ્તગિત માત્ર સરકારની વાતોમાં થઈ છે. જેનો લાભ આ વખતે પાકિસ્તાને ઉઠાવી લોધો છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરતાં પાકિસ્તાનને શીમલા કરાર રદ્દ કરવાનો મોકો મળી ગયો. ભારત હવે શીમલા સંધિ રદ્દ કરતાં પાકિસ્તાનનો વિરોધ નહીં કરી શકે. કારણ કે તેને પણ સામે જવાબ મળશે કે તમે પણ સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે.

હવે પાકિસ્તાન કહી રહ્યું છે, ભારત તરફથી કાર્યવાહીમાં પાકિસ્તાનના એક પણ નાગરિકનું મોત થશે તો કડક પગલા લેવામાં આવશે. ત્યારે આ વીડિયોમાં સમજો, ભારતના નબળા નેતૃત્વ હેઠળ પાકિસ્તાન કેવી ચાલ ચાલી રહ્યું છે?

આ પણ વાંચોઃ

Pahalgam Attack: પાકિસ્તાનને દોષિત ઠેરવ્યા પહેલા ભારત પુરાવા આપે: શાહિદ આફ્રિદી

Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?

મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata  High Court

  Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત

Gondal માં અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ, ગાડીના કાચ તોડ્યા

 

Related Posts

Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?
  • August 4, 2025

Politics: ભાજપ સરકારના નિર્ણયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર હોય કે બિહારમાં મતદાર યાદી સુધારણા હોય. દરેક ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશમાં…

Continue reading
BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા
  • August 4, 2025

BIHAR: બિહારમાં ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાયાદી સુધારણાનો રિપોર્ટ તૈયાર કરી દીધો છે. જે તેની વેબસાઈટ પર પણ મૂક્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે મતદાર યાદીમાંથી લગભગ 65.64 લાખ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 5 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 3 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 12 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

  • August 5, 2025
  • 14 views
Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

  • August 5, 2025
  • 15 views
Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • August 5, 2025
  • 22 views
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court