
હાલ ચર્ચાઓ થઈ રહી છે કે RSS ના વર્તમાન સંચાલક મોહન ભાગવત નિવૃતિ લઈ શકે છે. અત્યાર સુધી કોઈ જીવતે જીવત નિવૃતિ લીધી નથી. જો કે મોહન ભાગવત લઈ શકે છે. તેઓ 11 સપ્ટેમ્બર 2025ના રોજ 75 વર્ષના થશે. તેમણે તાજેતરમાં નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ અંગેનું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે RSSના પૂર્વ નેતા મોરોપંત પિંગળેના એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 75 વર્ષની ઉંમરે શાલ ઓઢાડવામાં આવે ત્યારે તેનો અર્થ એ થાય કે હવે વ્યક્તિએ બાજુએ થઈને અન્યને તક આપવી જોઈએ. આ નિવેદનથી એવી અટકળો શરૂ થઈ છે કે ભાગવત પોતે નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યા હોઈ શકે છે.
દશેરાના દિવસે તેઓ નિવૃતિ જાહેર કરી શકે તેવી અટકળો ચાલી રહી છે. તેમની જગ્યાએ અન્યની નિમણૂક કરાશે. ત્યારે આ વીડિયોમાં જુઓ RSS માં કેવા બદલાવ થવા જઈ રહ્યા છે. ભાગવતની નિવૃતિ બાદ શું પરિવર્તન આવશે?
આ પણ વાંચો:
Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ
દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ સહિત અનેક શાળાઓને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Viral video: ટ્રેનમાં પૈસા માંગતી કિન્નરને જોઈ લોકો પીગળી ગયા, કહ્યું: ભગવાને કરી મોટી ભૂલ
Election Commission: રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપોના ચૂંટણી પંચે કેવા જવાબ આપ્યા?
Delhi: ‘નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી લોકોને મોદીની રેલીમાં લઈ જવાયા’, વીડિયો વાયરલ
Bihar: જીવિત માણસને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો, જાણો પછી શું થયું?