Jamnagar: એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન તૂટી પડ્યુ, પાયલોટનું મોત



 

Jamnagar Air Force plane crash: જામનગર નજીક સુવરડા ગામની સીમમાં બુધવારે રાત્રે એરફોર્સનું ‘જેગુઆર’ ફાઈટર પ્લેન ક્રેશ ગઈ હતુ. જેમાંથી એક પાયલટ સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. જ્યારે એકની સારવાર ચાલી રહી છે. વિમાનના ટુકડાં દૂર દૂર સુધી ફેલાઈને પડ્યા હતા.  દુર્ઘટના બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. બે પાઈલોટે તાલિમ માટે વિમાનમાં ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પણ એક મહિલા પાઈલોટનું તાલિમ લેતી વખતે પ્રાઈવેટ કંપનીનું વિમાન ક્રેશ થઈ ગયું હતુ.

પ્લેનમાં થયો પ્રચંડ ધડાકો

બુધવારે રાત્રે જામનગર નજીક સુવરડા ગામની સીમમાં એરફોર્સની તાલીમ માટે ‘જેગુઆર’ ફાઈટર પ્લેન ઉડ્યું હતું. જેમાં બે પાયલોટ સવાર હતા. આ પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટુકડા થઈ ગયા હતા. પ્લેન ક્રેશ થતાની સાથે જ આગ લાગી હતી. જેમાં એકાએક જ પ્રચંડ ધડાકો થયો હતો. બે પાયલોટને ફાઈટર પ્લેનમાંથી પેરાશૂટની મદદથી નીકળવાનો પણ સમય મળ્યો નહોતો. આ અકસ્માતમાં તાલીમ લેતાં એક પાયલોટનું મોત નીપજ્યું હતું અને બીજાને ગંભીર ઈજા પહોંચી છે. જેની સારવાર ચાલી રહી છે.

જો કે આ પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. હાલ પ્લેન ક્રેશ મામલે તપાસ હાથ ધરવામાં ધરવામાં આવી છે.

Related Posts

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી
  • June 16, 2025

Vijay Rupani: 12 જૂન,2025 ના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા…

Continue reading
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!
  • June 16, 2025

Ahmedabad plane crash, Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા, જેને મહેશ કલાવડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગુજરાતી ફિલ્મ નિર્માતા અને મ્યુઝિક વિડીયો ડિરેક્ટર છે. તેમણે 2019 ની ગુજરાતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 8 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 4 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

  • June 16, 2025
  • 12 views
Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

  • June 16, 2025
  • 18 views
Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

  • June 16, 2025
  • 6 views
Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

  • June 16, 2025
  • 26 views
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં