
KAAL SARP: 29 માર્ચ, 2025 ના રોજ, 6 ગ્રહો એક સાથે આવવાના છે. દેશભરના જ્યોતિષીઓ આ મુદ્દા પર પોતાના મંતવ્યો આપી રહ્યા છે. અમે આ મુદ્દા પર વિદ્વાન જ્યોતિષી સંજય ચૌધરી સાથે વાત કરી છે. આ વાતચીત દ્વારા અમે માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે 29 માર્ચ 2025 પછી ફક્ત આપણા દેશ ભારતની જ નહીં, પરંતુ વિશ્વના મુખ્ય દેશોની સ્થિતિ કેવી હશે અને શા માટે?
અમારો આ વીડિયો જોઈ તમારો અભિપ્રાય અવશ્ય આપો. @Mayurjaniofficial
આ પણ વાંચોઃ
Kheda: શિક્ષિકાને નશીલો શેરડીનો રસ પીવડાવી લૂંટી લીધી
દિગ્ગજ સંગીતકાર A.R. રહેમાનને છાતીમાં દુખાવો, ECG-ઇકોકાર્ડિયોગ્રામ સહિત અનેક ટેસ્ટ કરાયા
ટ્રમ્પને રિપોર્ટરનું માઈક મોં પર વાગ્યુ, ભ્રકુટીઓ ઉચી કરી શું કહ્યું? |Donald Trump News