kheda: કપડવંજ-મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક અકસ્માત, કંટક્ટર અને મુસાફરનું મોત, 8 ઈજાગ્રસ્ત

kheda: કપડવંજ-મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બસના કંડક્ટર તેમજ એક મુસાફરનું મોત થયું છે, તેમજ આઠથી વધું લોકો ઈજાગ્રસ્ત છે. જેમને 108 મારફતે કપડવંજની સરકારી હોસ્પિટલમાં ખસેજવમાં આવ્યા છે.

કપડવંજ-મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક અકસ્માત

મળતી માહિતી મુજબ આજે કપડવંજ-મોડાસા સ્ટેટ હાઇવે પર પાંખિયા ચોકડી નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માત એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં બસના કંડક્ટર એક પેસેન્જરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે તેમજ 8 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે કપડવંજની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણેય વાહનને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને બસના આગળના ભાગના કુરચે ફુરચા થઈ ગયા હતા.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 

આ ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ મામલે કપડવંજ ગ્રામ્યના પીઆઈ એ.આર.ચૌધરીએ જણાવ્યું કે, આ અકસ્માતમાં બે લોકોના મોત છે, જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે, જેઓને સારવાર અર્થે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમજ આ મામલે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મૃતકોના નામ

1. સંજયસિંહ અર્જુનસિંહ (ઉ.વ.52,) રહે.આબલીયાપુરા, તા.કપડવંજ

2. અમરસિંહ પરમાર (ઉ.વ.70,) રહે.સુણદા, તાબે નિરમાલીના મુવાડા, તા.કપડવંજ)

આ પણ વાંચો:

US Plane Crash: અમેરિકામાં 20 મુસાફરોને લઈ જતું વિમાન ક્રેશ

Sukma IED Blast: છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, ASP શહીદ , સૈનિકો ઘાયલ

Maharashtra Train Accident: થાણેમાં ખીચોખીચ ભરેલી ટ્રેનમાંથી 10 મુસાફરો પટકાયા, પાંચના મોત

Honeymoon Couple: સિક્કિમમાં હનીમૂન પર ગયેલું નવદંપતી ગુમ, પરિવારે સરકારને કરી અપીલ

Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!

વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Indore Couple Case: પત્ની હનીમુન માટે લઈ ગઈ અને કરી નાખી હત્યા, પત્નીની ધરપકડ

Viral Video: પેટ ભરવા માટે નાચતી રહી મા, રડતા માસૂમને હૃદય પર પથ્થર રાખી અવગણ્યું

Bihar Election 2025: ભાજપને મોટો ફટકો, યુટ્યુબર મનીષ કશ્યપે રાજીનામું આપ્યું

America માં મોટા પાયે વિરોધ પ્રદર્શનો, ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ કર્યા તૈનાત

  • Related Posts

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
    • October 29, 2025

    UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

    Continue reading
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
    • October 29, 2025

    UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 14 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 19 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 21 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ