Kheda: ડીજે વગાડતા પહેલા સાવધાન, કલેક્ટરે ડીજે પર પ્રતિબંધ ફરમાવ્યો, થશે કડક કાર્યવાહી

Kheda: છેલ્લા કેટલાક સમયથી ખેડા જિલ્લામાં કેટલાક ચોક્કસ ગામોમાં ડી.જે. સંચાલકો વચ્ચે ખૂબ તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. જેના કારણે અતિશય ઘોંઘાટ થાય છે તેમજ ધ્વની પ્રદુષણ તો થાય છે સાથે સાથે વિદ્યાર્થીઓના અભ્યાસમાં, દર્દીઓના આરામમાં, સિનિયર સીટીઝન અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડે છે અનેક વખત જિલ્લામાં ડી.જે. સંચાલકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે છતા પણ તેના પર અંકુશ ન આવતા હવે ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લેવા અને જનતાના જીવનધોરણની ગુણવત્તા જાળવવા માટે ખેડા જિલ્લા વહીવટી તંત્રે મહત્ત્વનું પગલું ભર્યું છે.

ખેડા જિલ્લા કલેક્ટરે બહાર પાડયું જાહેરનામુ

ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લાવવા અને જનતાના જીવનધોરણની ગુણવત્તાની જાળવણી માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરતાં ખેડા જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડયું છે. ખેડા જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે રાતના 10 વાગ્યા બાદ સવારના 6 વાગ્યા સુધીમાં ડીજે વગાડી શકાશે નહીં. માત્ર સવારે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી જ ડી.જે. વગાડી શકાશે. તેમજ જો કોઈએ જાહેરનામાનો ભંગ કરનારા ડીજે સંચાલક સામે પીએસઆઈ કે ઉચ્ચ અધિકારીઓ સીધી કાર્યવાહી કરી શકશે તેવી પણ જોગવાઈ છે.

DJ banned in Kheda

 

ડી.જે. સંચાલકો સામે ઉઠી હતી ફરિયાદો

ઉલ્લેખનીય છે કે, નડિયાદ શહેરમાં ખાડ, ચકલાસી ભાગોળ, પીજ ભાગોળ, ઈન્દિરાનગર, પારસ સર્કલ, સિવિલ રોડ પર તેમજ પીપળાતા, ટુંડેલ, પીપલગ, ચકલાસી, કણજરી સહિત આજુબાજુના તાલુકાઓમાં ડી.જે. સંચાલકો કાન ફાડી નાખે તેવા ભયકંર અવાજ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી.

અનેક પ્રકારના થાય છે નુકસાન

મહત્વનું છે કે,વિભિન્ન પાર્ટી પ્લોટ, જાહેર સંસ્થાઓ, ખાનગી માલિકોના ફાર્મ તથા અન્ય જગ્યાઓએ તીવ્ર અવાજ કરતા હોય છે. જાહેર માર્ગો પર લાંબા સમય સુધી ડી જે વગાડતા ટ્રાફિકને અડચણ કરી ટ્રાફિક જામ કરે છે. તેમજ અતિશય ઘોંઘાટ કરી વિદ્યાર્થીઓના અભ્યાસમાં, દર્દીઓના આરામમાં, સિનિયર સીટીઝન અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને કાયદાની જોગવાઈઓને ધ્યાને લઈ ડીજેને નિયંત્રણમાં લેવા જાહેરનામુ બહાર પાડયું છે.

અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણા

ખેડા જિલ્લાનો આ નિર્ણય અન્ય જિલ્લાઓ માટે પણ એક ઉદાહરણ બની શકે છે. ગુજરાતમાં ધ્વનિ પ્રદૂષણ એક વધતી જતી સમસ્યા બની રહી છે, અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરીને આવા પગલાંઓથી જનજીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. આ પ્રતિબંધનો અમલ કેવી રીતે થાય છે અને તેની લાંબા ગાળે શું અસર થાય છે, તે આગામી દિવસોમાં જોવું રહ્યું. પરંતુ હાલમાં, ખેડા જિલ્લાનું આ પગલું ધ્વનિ પ્રદૂષણ સામેની લડાઈમાં એક મહત્ત્વનું પગલું ગણાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ

Jyoti Malhotra બાદ Youtuber Priyanka Senapati પણ પાકિસ્તાની જાસૂસ નિકળી?

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કરી દુશ્મનની ચોકીઓ, જુઓ Operation Sindoor નો નવો વીડિયો

 ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…

Delhi: વાવાઝોડામાં રેપિડ મેટ્રો સ્ટેશનની છતનો શેડ ઉડ્યો, 4 મહિના પહેલા મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન

Hyderabad Fire incident: ચારમીનાર નજીક ભીષણ આગ, 17 લોકોના મોત

શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?

Vadodara: તંત્રની ભૂલ કે સરકારની ચાપલૂસી ! સરકાર સામે અવાજ ઉઠાવનાર આશિષ જોષીને આપેલ નોટીસ પરત ખેંચવી પડી

Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા

surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

Kedarnath Dham Helicopter Crash : મેડિકલ ઇમરજન્સી માટે AIIMSથી પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ, મુસાફરોનું શું થયું?

Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?

surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી

Edi Rama and Giorgia Meloni: જ્યોર્જિયા મેલોનીના સન્માન માટે ઘૂંટણિયે બેઠાં આલ્બેનિયાના PM,કર્યું હૃદયસ્પર્શી સ્વાગત

Dahod: મનરેગા કૌભાંડનો રેલો મંત્રી પુત્ર સુધી પહોંચ્યો ખરો, બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડને પોલીસે ઝડપ્યો

Doha Diamond League 2025: 90 મીટરથી વધુનો ઐતિહાસિક થ્રો ફેંક્યો છતાં નીરજ ચોપરા ન બન્યા ચેમ્પિયન, શું છે કારણ ?

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા

Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે

Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Gujarat Samachar: બાહુબલી શાહની ધરપકડ મુદ્દે મોટો ખુલાસો, કરોડોના નાણાકીય વ્યવહારો, શું છે પાકિસ્તાન કનેક્શન?

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
  • October 29, 2025

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 7 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 9 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 9 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 24 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 13 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 17 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh