Mahakubh Ends 2025: મહાકુંભ પૂરો થયા બાદ યોગીને “સફાઈ” કરવાનો વારો આવ્યો!

  • India
  • February 27, 2025
  • 0 Comments
  • કુંભની ગંદકી સાફ કરવા પહોંચ્યા યોગી
  • પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યોગી સરકારને ફટકાર લગાવી હતી
  • સફાઈકર્મીઓ સાથે કરી મુખ્યમંત્રીએ વાત

Mahakubh  Ends 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ મેળો શિવરાત્રીના દિવસથી સમાપ્ત થયો છે. ત્યારે મેળા વિસ્તારમાં ભારે ગંદકી છે. જેને લઈ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યુપી સરકારને ફટકાર લગાવી જવાબ માગ્યો છે. હવે કુંભ મેળો પૂર્ણ થઈ ગયો છે. જેથી આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મેળા વિસ્તારમાં સફાઈ કરવા પહોંચ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેમણે સંગમ ઘાટ ખાતે સફાઈ કરી હતી. તેઓ અરૈલમાં ત્રિવેણી કોમ્પ્લેક્સમાં સફાઈ કર્મચારીઓને મળ્યા હતા. સમગ્ર મહાકુંભ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવામાં ઉત્તમ કામગીરી બદલ સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું હતુ. આ પછી, સીએમ યોગીએ તેમના કેબિનેટ સાથીદારો સાથે પંડાલમાં સફાઈ કર્મચારીઓ સાથે ભોજન કર્યું હતુ.

મહાકુંભનું ઔપચારિક સમાપન

સંગમ ખાતે 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભ શિવરાત્રીએ પૂર્ણ થઈ જાય છે, પણ ઔપચારિક સમાપન આજે ગુરુવારે કરાયું છે. શ્રદ્ધાના આ મહા કુંભમાં 66 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી છે.

તાજેતરમાં પ્રદષણ મુદ્દે યોગી સરકાર પાસે માગ્યો હતો જવાબ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કુંભમાં મોટી સંખ્યામાં લોકોના આગમનને કારણે, શ્રદ્ધાળુઓ માટે શૌચાલયની સમસ્યા ઉભી થઈ છે. તેવા અહેવાલ પ્રસિધ્ધ થયા હતા.  જેના કારણે લોકો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા  હતા. આ મુદ્દો સમસ્યા બનતાં NGT  ખુલ્લામાં શૌચ કરવા અંગે યોગી સરકાર પાસે જવાબ માગ્યો હતો. કારણ કે સરકાર શ્રધ્ધાળુઓને સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે.

આ પણ વાંચોઃ Mahakumbh 2025: શ્રધ્ધાળુઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર, NGTએ યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો

આ પણ વાંચોઃ મહાકુંભ: સંગમના પાણી વિશે સીએમ યોગીએ કહ્યું – તે સ્નાન સાથે પીવા લાયક

આ પણ વાંચોઃ ‘ભારતને બચાવવા બદલ ગોડસે પર ગર્વ છે’ લખાનારી મહિલાને મોટું પદ મળતાં બબાલ

આ પણ વાંચોઃ Rahul Gandhi: સાવરકરના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ બચવા કરી માગ? સાવરકરના પૌત્રએ કર્યો વિરોધ, ગુજરાત કેસનો કર્યો ઉલ્લેખ

Related Posts

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
  • October 29, 2025

UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

Continue reading
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન
  • October 29, 2025

Lucknow: લખનૌમાં એક ભયાનક લવસ્ટોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે પોલીસ લાઈનમાં સફાઈ કામદાર પ્રદીપ ગૌતમ, તેની 28 વર્ષીય પત્ની ચાંદની અને તેના 22 વર્ષીય પ્રેમી બચ્ચા લાલની હત્યાના આરોપમાં ધરપકડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 2 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 1 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 18 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 20 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ