Morabi: મોરબીમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા મોટું આંદોલન! જુઓ VIDEO

Morabi:  મોરબીમાં વ્યાજખોરીના વધતા દૂષણ અટકવવા, વ્યાજખોરોની દાદાગીરીથી કંટાળીને જીવન હારી જવા માટે મજબુર થતા હતભાગીઓ માટે મોરબીમાં આંદોલન શરુ કરાયું છે. આ આંદોલન છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે.

મોરબીમાં સામાજિક જૂથે વ્યાજખોરો સામે 6 મહિનામાં 167 અરજી પોલીસને આપી હતી. 150 અરજીઓમાં સમાધાન થતાં મોરબીમાં 18 પોલીસ ફરિયાદ થઈ હતી.
સામાજિક જૂથે રૂપિયા 200 કરોડ વ્યાજખોરોનીથી મોરબીમાં બચાવ્યા છે.

પોલીસ મથકમાં જ સમાધાન માટે મોરબીમાં નવી પહેલ

સામાજિક જૂથ 17 હજાર કાર્યકરો વ્યાજખોરો અને ભોગ બનેલાને શોધી કાઢવા ઝૂંબેશ ચલાવે છે. રાજયમાં 21 જુન 2024માં 10 દિવસમાં 134 ફરીયાદમાં 226 લોકો પકડાયા હતા. એક મહિનામાં રાજ્યભરમાં યોજાયેલા 568 લોકદરબારમાં 32 હજારથી વધુ નાગરિકો જોડાયા હતા. બીજી બાજુ વ્યાજખોરોની ફરિયાદમાં પોલીસ મથકમાં જ સમાધાન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે મોરબીમાં વ્યાજના બનાવોને લઈ જાહેર સભાઓ પણ કરવામાં આવે છે.

વ્યાજખોર વિરુદ્ધની રાજ્યવ્યાપી ડ્રાઇવ દરમિયાન 87 એફ.આઇ.આર દાખલ કરી છે. ગુજરાતમાં 1481 આરોપીઓની સામે ગુના દાખલ કરીને 1039 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના માથાભારે વ્યાજખોરો સામે 27 પાસાની દરખાસ્ત કરવામાં આવી છે. ત્યારે આ વીડિયો જુઓ.. મોરબીમાં વ્યાજખોરોને ડામવાનું આંદોલન કેવી રીતે ચાલે છે?

 

આ પણ વાંચોઃ  નેતાઓના આ સવલા-જવાબથી ભાજપ સરકારની પોલ ખુલી? | Government

Related Posts

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
  • June 13, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

Continue reading
શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે? | medical education system corruption
  • June 12, 2025

medical education system corruption : નેતાઓ પ્રજાને ખોટા વચનો આપીને મુર્ખ બનાવે છે. તેમને એવું લાગે છે કે, અત્યારે મોટા મોટા વચનો આપી દીઈએ પછી કોને કામ કરવું છે પ્રજાને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 3 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!, પરિવારને શું છે શંકા!

  • June 16, 2025
  • 0 views
મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!, પરિવારને શું છે શંકા!

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

  • June 16, 2025
  • 10 views
Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

  • June 16, 2025
  • 11 views
Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

  • June 16, 2025
  • 5 views
Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

  • June 16, 2025
  • 19 views
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં