MP: મહાકાલ મંદિર પાસે ફૂલો વેચતી હિન્દુ છોકરીને રોહિતે ફસાવી, પછી બતાવ્યો અસલી રંગ!

  • India
  • June 4, 2025
  • 0 Comments

MP News: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં કુર્બાન શાહે રોહિત તરીકે ખોટી ઓળખ આપી એક હિન્દુ છોકરીને લવ જેહાદનો શિકાર બનાવી. કુર્બાને છોકરીને પ્રેમ જાળમાં ફસાવી અને તેને તેના પરિવારથી અલગ કરી દીધી. છોકરી હવે ક્યાય રહી નથી. કારણ કે આ યુવતીને હવે એક 4 વર્ષની પુત્રી પણ છે. યુવતીને સત્ય ત્યારે ખબર પડી જ્યારે તે તેના સાસરિયાના ઘરે પહોંચી.

પોલીસના જણાવ્યા અનુસાર 2016 માં, તેણે મહાકાલ મંદિર વિસ્તારમાં ફૂલો વેચતી એક હિન્દુ છોકરી સાથે મિત્રતા કરી હતી. કુર્બાને તેનું નામ રોહિત જણાવીને તેની સાથે લગ્ન કર્યા. પછી તેણે છોકરીને તેના પરિવારથી દૂર કરી નાખી. ત્યારબાદ બંને ભાડાના ઘરમાં રહેતાં હતાં.

વર્ષ 2021 માં રોહિત યુવતીને જયસિંહપુરા સ્થિત તેના ઘરે લઈ ગયો. ત્યાં મુસ્લિમ લોકોને જોયા પછી છોકરીએ કારણ પૂછ્યું પરંતુ રોહિતે કોઈ જવાબ આપ્યો નહીં. પરંતું એક દિવસ સત્ય બહાર આવી ગયું. યુવતીએ સત્ય જાણી લીધા બાદ ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું. કુર્બાને જો બુરખો નહીં પહેરે તો તેને મારી નાખવાની ધમકી આપી.

જ્યારે પીડિતાએ વિરોધ કર્યો ત્યારે તેને માર મારવામાં આવ્યો અને શારીરિક શોષણ કરવામાં આવ્યું. ત્યારબાદ જેમતેમ કરીને યુવતી ઘરેથી ભાગી ગઈ અને પોલીસમાં ફરિયાદ કરી. પીડિતાએ એમ પણ જણાવ્યું કે કુર્બાનનો આખો પરિવાર મુસ્લિમ છે પરંતુ તેની માતા અને દાદી હિન્દુ મહિલાઓની જેમ સાડી પહેરે છે. મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસે કુર્બાન વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

આરોપી વિરુદ્ધ હવે મધ્યપ્રદેશ ધર્મ સ્વતંત્રતા અધિનિયમની કલમ 296, 115(2) અને 351(2) ભારતીય ન્યાય સંહિતા (BNS) અને 3/5 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એવું બહાર આવ્યું છે કે છોકરી તેના જાળમાં એટલી ફસાઈ ગઈ હતી કે તેણે તેણે કહેલી દરેક વાતને સત્ય માની લીધી. એવું કહેવાય છે કે યુવતીને લગ્નજીવનથી જન્મેલી 4 વર્ષની પુત્રી પણ છે.

 

આ પણ વાંચો:

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્ર શરૂ કરાશે | Gandhinagar

વિસાવદ અને કડીમાં ત્રિપાંખિયો જંગ, કોણ ફાવશે? | Elections

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump

Surat: 21 વર્ષીય યુવકનું સોલાર પેનલ લગાવતી વખતે 15મા માળેથી પટકાતાં મોત

પાકિસ્તાનની જેલમાંથી 200થી વધુ કેદીઓ ફરાર, કુદરતે આપ્યો મોકો! | Pakistan

Amreli: દિલીપ સંઘાણીએ કરી પાછી પાની, SP ને ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં, જાણો સમગ્ર મામલો

શું ખરેખર Jignesh Mevani ને કોંગ્રેસ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે?, જાણો

Delhi: છોકરીએ મિત્રતા તોડતાં છરીથી રહેંસી નાખી, પેટ્રોલ છાંટી બાળવાનો પ્રયાસ

Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ

 

Related Posts

Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત
  • October 29, 2025

Cyclone Montha Hits Andhra Coast :  ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત પસાર…

Continue reading
Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર
  • October 29, 2025

Delhi Air Pollution: દેશની રાજધાની દિલ્હીમાં હવા એટલી ઝેરી બની ગઈ છે કે હવે લોકોને રીતસર શ્વાસ લેવામાં ખૂબજ તકલીફ પડી રહી છે, છેલ્લા ઘણાજ વર્ષોથી સતત વધતા જઈ રહેલા પ્રદૂષણને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 10 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 6 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 18 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

  • October 29, 2025
  • 8 views
IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

  • October 29, 2025
  • 23 views
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

  • October 29, 2025
  • 10 views
OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”