Nadiad: નડિયાદમાં એરગનથી હવામાં ફાયરિંગ કરી રોકડ ભરેલી બેગ માગી, પછી શું થયું?

Nadiad News:  ગુજરાતમાં લૂખ્ખા તત્વોનો આતંક વધ્યો છે. ક્યાંક ચોરી,  હત્યા, દુષ્કર્મની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે. ત્યારે ગઈકાલે રાત્રે નડિયાદમાં જ્વેલર્સને લૂંટનો પ્રયાસ થયો હતો. બે શખ્સોએ એરગનથી હવામાં ફાયરિંગ કરતાં ભયનો છવાઈ ગયો હતો. આજુબાજુથી લોકો દોડી આવતાં લૂંટારુ શખ્સો નાસી છૂટ્યા હતા. જેથી સોનાનો વેપારી લૂંટતો બચી ગયો છે.

ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં ગઈકાલે રાત્રે લગભગ 9 વાગ્યે સોનાના વેપારીને લૂંટવાનો પ્રયાસ થયો હતો. સોની બજારમાં સુરજ ટચ નામની દુકાન ધરાવતા પૃર્ણાક સાળુકે દુકાન બંધ કરીને 40 હજાર રૂપિયા રોકડ લઈને એક્ટિવા પર જઈ રહ્યા હતા. તેમની સાથે તેમની માસીનો દીકરો ઓમકાર પણ હતો. ત્યારે પૃર્ણાકભાઈ નજીક પહોંચતા લૂંટારુઓ એક્ટિવા આગળ આવીને ઊભા રહી ગયા હતા. ત્યારે તમની પાસેથી બંને શખ્સોએ રોકડ ભરેલો થેલો ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

એક શખ્સે એરગનથી હવામાં ફાયરિંગ કરી રૂપિયા ભરેલી બેગની માગી હતી. જો કે  વેપારીએ બેગ આપવાની ન પાડી બુમાબુમ કરતાં લૂંટારુઓ ત્યાથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના મામલે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજ મેળવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Dahod: દાહોદમાં નાસતાં ફરતાં આરોપી ડ્રોનની મદદથી ઝડપાયા, જુઓ વિડિયો આરોપીઓ કેવી રીતે ઝડપાયા?

આ પણ વાંચોઃ Zelensky visit UK: ટ્રમ્પ સાથે ઉગ્ર ઝઘડા બાદ બ્રિટનને ઝેલેન્સકી પીઠ થાબડી, કર્યું ભવ્ય સ્વાગત, જુઓ બ્રિટને શું કહ્યું?

Related Posts

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો
  • December 14, 2025

Padaliya News: બનાસકાંઠા જિલ્લાના પાડલીયા ગામમાં વન વિભાગ હસ્તકની જમીનનો વર્ષો જૂનો વિવાદ હિંસક બન્યો છે અને આ જમીન મુદે સરકારી બાબુઓ અને પોલીસની ગામમાં પહોંચી ત્યારે ગામના લોકોએ ગોફણ-તીર…

Continue reading
Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 8 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 6 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 6 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 6 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 6 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 15 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!