BJP Government: બિહાર ચૂંટણી પહેલા ઉતાવળમાં મહિલાઓને બદલે પુરુષોના ખાતામાં જતા રહેલા ₹10,000 હવે નીતિશ સરકાર પરત માંગી રહી છે,રાજસ્થાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા હાજરી આપેલા એક કાર્યક્રમમાં વંદેમાત્તરમની જગ્યાએ સંગીતકાર એ.આર. રહેમાનનું ગીત વાગતું જોવા મળે છે.
આશ્ચર્યજનક વાત એ છે કે સ્ટેજ પર હાજર બધા મંત્રીઓ અને અધિકારીઓ ગીત સાંભળીને ધ્યાનથી ઉભા છે, અને કોઈ વાંધો ઉઠાવી રહ્યું નથી,ઘણા લોકોએ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરીને પ્રશ્નો ઉભા કર્યા છે.રાજસ્થાનમાં ભજનલાલની સરકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે “સેવા પર્વ” ઉજવી રહી છે, અને 21 સપ્ટેમ્બરના રોજ સીકરના બજાજ ગામમાં ડ્રગ્સ મુક્તિ શપથ સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રગીત “વંદે માતરમ” વગાડવાનું હતું, પરંતુ તેના બદલે, “મા તુઝે સલામ” વગાડવામાં આવ્યુ હતું,આ સિવાય દેશની રાજધાનીમાં પોલ્યુશન વઘ્યું છે ત્યારે તેનું કોઈ નિરાકરણ આવતું નથી.
મોદી સરકાર સામે આવા અનેક સવાલો છે પણ તેઓ માત્ર ઝૂમલા ફેંકી રહ્યા છે આ અંગે સિનીયર પત્રકાર શ્રી મહુલભાઈ વ્યાસે કરેલી વિસ્તુત છણાવટ જોવાનું ચૂકશો નહિ,જુઓ વીડિયો
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?





