
PM Modi: સંસદમાં વંદે માતરમ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલા વિચારોમાં કેટલી સત્યતા? બંગાળમાં ચૂંટણી જીતવા માટે ભાજપના નેતાઓ કયા સ્તરનું રાજકારણ કરી રહ્યા છે.આ વિષય પર અશોક વાનખાડે સાથે ખાસ ચર્ચા.
વરિષ્ઠ પત્રકાર મયુરભાઈ જાનીએ અશોક વાનખાડે સાથે કરેલી ચર્ચા અહીં નીચે આપેલા વિડીયોમાં પ્રસ્તુત છે.
અત્રે ઉલ્લેખનીય છેકે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે લોકસભામાં વંદે માતરમ ઉપર એક વિશેષ અને સંવેદનશીલ ચર્ચા માટે 10 કલાકનો ફાળવવામાં આવ્યો જેમાં નરેન્દ્રભાઈ મોદીએ 1937માં કોંગ્રેસ દ્વારા વંદેમાતરમ ગીતમાંથી માં દુર્ગાની કેટલીક પંક્તિઓ હટાવીને ‘વિભાજનના બીજ વાવ્યા’ હોવાના ગંભીર આક્ષેપો કરતા કોંગ્રેસ અને ભાજપ સામસામે આક્ષેપબાજી ચાલી હતી ત્યારે
આ અંગે અશોક વાનખાડે સાથે થયેલી ચર્ચા વિડીયોમાં પ્રસ્તુત છે,જુઓ વિડીયો
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો







