
PM Modi news: દેશના વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈને હાલમાં વિવાદ ચાલી રહ્યો છે લોકો તેમની ડિગ્રી નકલી હોવાનું કહી રહ્યા છે અને તેમના અભ્યાસ પર સવાલ ઉઠાવી રહ્યા છે તેવામાં મોદીની વધું એક ઉપલ્બદ્ધી સામે આવી છે. મોદી હવે સોફ્ટવેર ડેવલપર પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યાં લોકો મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવી રહ્યા છે તેમની વધુ એક ઉપલબ્ધી સામે આવી છે જેને જોઈને લોકો ચોંકી ગયા છે. બનાવવામાં માસ્ટર મોદી સાહેબે હવે એપ પણ બનાવી નાખી છે!
‘_ _ _ ‘ બનાવવામાં માસ્ટર સાહેબે મોબાઈલ એપ બનાવી!
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં એવું બતાવવામાં આવ્યું છે એપ સ્ટોર પર નમો એપના ડેવલપર તરીકે નરેન્દ્ર મોદીને બતાવમાં આવ્યા છે. આ વીડિયો વાયરલ થતા લોકો તેના પર અવનવી પ્રતિક્રયા પણ આપી રહ્યા છે.
લોકોએ આપી આ પ્રતિક્રિયા
એક યુઝર્સે લખ્યું તે વૈજ્ઞાનિક પણ હોઈ શકે છે, ચંદ્રયાન કોણે બનાવ્યું હતું? બીજાએ કહ્યું તેઓ તે ભારતીય રેલ્વેમાં લોકો પાયલોટ પણ છે. વંદે ભારત ટ્રેનમાં એન્જિનમાં હતા, વધુ એક યુઝર્સે કહ્યું, દુગ્ગલ સાહબ આજ સોફ્ટવેર એન્જિનિયર બન્યા છે.
વધુ એક યુઝર્સે કહ્યું તે ચા વાળો છે, શિક્ષક છે, રાષ્ટ્રપતિ છે, વૈજ્ઞાનિક છે, યુદ્ધ રડાર નિષ્ણાત છે…. આપણે બીજા કયા વ્યક્તિને જાણીએ છીએ જે તેના જેવો છે? અનેક ક્ષેત્રોમાં “પ્રતિભાશાળી”? એક જ ટાલવાળો વ્યક્તિ?
વધુ એક વ્યક્તિ લખ્યું છે કે, તે ભારતીય જોની સિન્સ છે. બીજાએ કહ્યું- તેની પાસે ઘણા પ્રમાણપત્રો છે. વધુ એક વ્યક્તિે લખ્યું કે, સડકથી રેલ સુધી IIT થી ડિગ્રી મેળવો. ગટર ગેસ યુનિવર્સિટી ગુજરાત. મોદી જી IT ટેક.
આમા ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે આ સાચું છે એપ પર મોદી ડેવલોપર બતાવે છે. આમ સોશિયલ માડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ લોકો મોદીના આટલા આટલા ટેલન્ટના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, આપણા દેશના વડાપ્રધાન જેટલા ટેલેન્ટટેડ વ્યક્તિ કોઈ નહીં હોય. તેઓ ગમે ત્યારે ગમે તે બની શકે છે.
મોદી બનાવવામાં એક્સપર્ટ
એવું પણ બની શકે કે, મોદી સાહેબ ભવિષ્યમાં મોબાઈલ પણ બનાવી શકે એમ પણ તેઓ બનાવવામાં એક્સપર્ટ છે. શું મોદી સાહેબને કંઈ પણ બનવું હોય તો તેમાં ડિગ્રીની જરુર છે ખરી ?
આ પણ વાંચો:
UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ
J.J. Mevada: BJP નેતાની 300 કરોડની સંપતિ જપ્ત થશે, AAPમાંથી ભાજપમાં ગયા પણ મેળ ના પડ્યો!
MP News: નિવૃત્તિના પૈસા માટે પૂર્વ DSP નો પુત્ર છાતી પર ચઢી ગયો, પત્ની દોરડું લાવી અને પછી…