RAJKOT: આંગણવાડીમાં ભણતાં બાળકને આચાર્યએ માર માર્યો, રુમ ખાલી કરવા આચાર્ય દબાણ કરતાં હોવાનો આક્ષેપ

  • Gujarat
  • January 28, 2025
  • 0 Comments
Rajkot Anganwadi-School Controversy: રાજકોટની વધુ એક સ્કૂલ આવી વિવાદમાં આવી છે. સરકારી સ્કૂલના પ્રાંગણમાં જ આવેલી આંગણવાડીમાં ભણતા બાળકને સ્કૂલના આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે. 

રાજકોટની શ્રી શિવ શક્તિ શાળા નંબર 92 વિવાદમાં આવી છે. માત્ર ફૂલ તોડવા જેવી નજીવી બાબતે સ્કૂલના જ આચાર્ય દ્વારા માર માર્યો હોવાની ફરિયાદ કરવમાં આવી છે. આંગણવાડીમાં ભણતાં બાળકને તાવ આવી જતાં વાલી દ્વારા સ્કૂલમાં રજૂઆત કરવામાં આવી છે. આંગણવાડીમાં 3થી 5 વર્ષના બાળકો ભણે છે. શાળાના આચાર્ય ધર્મિષ્ઠાબેન જગોડીયાએ તમામ આક્ષેપોને નકાર્યા છે.

 

 

આંગણવાડી કાર્યકરે શું કર્યા આક્ષેપ?

 

આંગવણવાડી કાર્યકર  રાઠોડ સ્મિતાએ આક્ષેપ કર્યા છે બાળકને આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો છે. ફૂલ તોડવા જેવી નજીવી બાબતે માર મારતાં તે જમ્યું પણ નથી. વધુમાં આચાર્ય પર આક્ષેપ કરતાં કહ્યું કે અમને આંગણવાડીનો રુમ ખાલી કરી આપો. અમારે ક્લાસ ઘટે છે.

આંગણવાડી અને સ્કૂલના વોશરુમ એક જ

સ્કૂલ અને આંગણવાડીના ટોઈલેટ, બાથરુમ એક જ હોવાથી પણ ઘણીવાર વિવાદ થાય છે. આ મામલે આચાર્યએ કહ્યું કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે.

ઝોનલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા રોહિત રાજપૂતએ શું કહ્યું?

 

આ પણ વાંચોઃ Rajkot: ભુણાવા ગામ પાસે ગેસના બોટલ ભરેલી ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી