Saif Ali Khan: આરોપીને સૈફના ઘરે લઈ જઈ મુંબઈ પોલીસે રિકન્ટ્રક્શન કરાવ્યું

  • Famous
  • January 21, 2025
  • 1 Comments

સૈફ અલી ખાન(Saif Ali Khan) પર હુમલો કરનાર મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહઝાદનનું રિકન્ટ્રક્શન કરવા પોલીસ  લઈ ગઈ હતી.  આરોપીને સૈફ અલી ખાનના ઘરે લઈ જઈ  કેવી રીતે હુમલો કર્યો તે જાણવા માટે ઘટનાને ફરીથી રીક્રીએટ કરી હતી.

પછી પોલીસ આરોપીને તેને નેશનલ કોલેજ બસ સ્ટોપ પર લઈ ગઈ હતી. ત્યાથી પોલીસ શહઝાદને બાંદ્રા રેલ્વે સ્ટેશન લઈ ગઈ અને ત્યાં પણ ક્રાઈમ સીન ફરીથી બનાવવામાં આવ્યો હતો. આ પછી પોલીસ આરોપીને બાંદ્રા પોલીસ સ્ટેશન પરત લાવી હતી. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય સૈફ અલી ખાન પરના હુમલાની સંપૂર્ણ સત્યતા જાણવા અને આરોપીઓ વિરુદ્ધ યોગ્ય પુરાવા એકત્રિત કરવાનો હતો.

પોલીસને 19 ફિંગરપ્રિન્ટ્સ મળ્યા

સૈફ અલી ખાન પરના હુમલાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમે તાજેતરમાં મુખ્ય આરોપી શરીફુલની ધરપકડ કરી હતી અને 20 જાન્યુઆરીએ ખુલાસો કર્યો હતો કે તે બાંગ્લાદેશમાં એક કુસ્તીબાજ હતો. શરીફુલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેની પૂછપરછ કરી ઘટનાને રિક્રિએટ કરાઈ હતી. જેમાં ઘણી ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.  મુંબઈ પોલીસને ગુનાનાઓના સ્થળેથી શરીફુલના 19 ફિંગરપ્રિન્ટ્સ મળ્યા છે જેની તપાસ ચાલી રહી છે.

પોલીસને આ પુરાવા સૈફના ઘરના બાથરૂમની બારી, ડક્ટ શાફ્ટ, સીડી, બાલ્કની અને બાથરૂમમાંથી મળ્યા, ઉપરાંત શરીફુલ સૈફના ઘરમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે જે સીડીઓનો ઉપયોગ કરતો હતો તે સીડીઓમાંથી પણ ફિંગર પ્રીન્ટ મળી આવી.

ફિંગરપ્રિન્ટ્સ મેચ મેચ ન થયા

મુંબઈ પોલીસે બાદમાં રાજ્ય અને રાષ્ટ્રીય ડેટાબેઝ સાથે આ ફિંગરપ્રિન્ટ્સ તપાસ્યા, પરંતુ મેચ થતાં નથી. તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “કે લૂંટારો બહારનો હોઈ શકે છે અને કદાચ બાંગ્લાદેશી નાગરિક હોઈ શકે છે, કારણ કે ત્યાંથી મોટી સંખ્યામાં લોકો ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરે છે.”

આ પણ વાંચોઃ US President Donald Trump: ટ્રમ્પના શપથ ગ્રહણ પછી વિશ્વભરના નેતાઓ શું કહી રહ્યા છે?

Related Posts

Rinku Singh engagement: ક્રિકેટર રિંકુ સિંહે સાંસદ પ્રિયા સાથે કરી સગાઈ
  • June 8, 2025

Rinku Singh engagement: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહે જીવનની નવી ઇનિંગ શરૂ કરવા તરફ પહેલું પગલું ભર્યું છે. રિંકુ અને સાંસદ પ્રિયા સરોજે લખનૌમાં ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી…

Continue reading
Accident: મલયાલમ હિરોને નડ્યો અકસ્માત, પિતાનું ઘટનાસ્થળે જ મોત, અભિનેતા ગંભીર
  • June 6, 2025

Shine Tom Chacko Accident: મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત મલયાલમ અભિનેતા શાઈન ટોમ ચાકોનો એક ભયંકર કાર અકસ્માત થયો છે. જ્યા અભિનેતા શાઈન ટોમ ચાકોના…

Continue reading

One thought on “Saif Ali Khan: આરોપીને સૈફના ઘરે લઈ જઈ મુંબઈ પોલીસે રિકન્ટ્રક્શન કરાવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 9 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 15 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 12 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 11 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 26 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 20 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી