મોદીએ કરેલા ઉદ્ઘાટનના કામમાં 400 કરોડનો ભ્રષ્ટાચાર, ભાજપાએ જ ભાંડો ફોડ્યો | Sutrapada Breakwater Jetty

Sutrapada Breakwater Jetty: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ઓનલાઈન મૂહૂર્ત કર્યું તે 400 કરોડા બંદરમાં પેઢીનો ભાજપાએ જ ભ્રષ્ટાચાર જાહેર કર્યો છે. સોમનાથના સુત્રાપાડા તાલુકામાં જેટીના કરોડોના કામમાં ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલને ભાજપા નેતાઓ ફરિયાદ કરી છે.

બ્રેક વોટર જેટી બનતી હતી તે ચોમાસા પહેલા જ તૂટી ગઈ, ભાજપા માટે શરમજનક છે. જેથી તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે જેટીની મુલાકાત લઈ સરકારને ફરિયાદ કરી છે.

ધારાસભ્ય ખુદ સ્વીકાર્યું કે જટીમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નબળી ગુણવત્તાવાળો સામાન વાપરવામાં આવી રહ્યો છે. હાલમાં પડેલા વરસાદના કારણે ચાલુ કામે બાંધકામ ધોવાઈ ગયું છે. જેથી ખર્ચ ડબલ થવાનો છે. આક્ષેપ છે કે નબળી ગુણવત્તાને કારણે આ બાંધકામ ધોવાઈ ગયું છે. જેથી હવે તેને ફરીવાર બનાવશે. એટલે રુપિયાનું ધોવાણ થશે. જેથી તેમાં હજુ વધુ ભ્રષ્ટાચાર વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

સ્થાનિક ભાજપા આગેવાનોએ ભ્રષ્ટાચાર જાહેર કરતાં માછીમાર સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો છે. સુત્રાપાડા બંદર પર 10 હજાર માછીમાર બોટ પાર્કિંગ કરવાનો પ્રશ્ન છે.

બ્રેક વોટર જેટી એટલે શું?

બ્રેક વોટર જેટી (Breakwater Jetty) એ એક બાંધકામ છે જે દરિયાકાંઠે અથવા બંદરની આસપાસ બનાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ દરિયાના મોજાં, ભરતી અને પ્રવાહથી બંદર અથવા કાંઠાને રક્ષણ આપવાનો છે. આ જેટી મોજાંની તીવ્રતાને ઘટાડીને પાણીને શાંત રાખે છે, જેથી જહાજો સુરક્ષિત રીતે બંદરમાં લાંગરી શકે અને કાંઠાનું ધોવાણ અટકે. સામાન્ય રીતે, બ્રેક વોટર જેટી મજબૂત પથ્થરો, કોંક્રીટ અથવા અન્ય ટકાઉ સામગ્રીથી બનાવવામાં આવે છે. તે દરિયામાં થોડે દૂર સુધી લંબાયેલી હોય છે અને બંદરની આસપાસ એક રક્ષણાત્મક દિવાલનું કામ કરે છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ કેટલીકવાર માછીમારી, નૌકાવિહાર કે અન્ય દરિયાઈ પ્રવૃત્તિઓ માટે પણ થઈ શકે છે.

બ્રેક વોટર જેટી એ દરિયાકાંઠે મોજાં અને ધોવાણથી રક્ષણ આપતું બાંધકામ છે, જે બંદર અને જહાજોની સલામતી માટે મહત્વનું છે.

આ પણ વાંચો:

4 વહુઓની સાસુ બોયફ્રેન્ડ સાથે ભાગી, CM યોગીને જાણ કરાઈ!, જાણો સમગ્ર મામલો

MP: મહાકાલ મંદિર પાસે ફૂલો વેચતી હિન્દુ છોકરીને રોહિતે ફસાવી, પછી બતાવ્યો અસલી રંગ!

Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: સંયોગો જોઈ અમે કહ્યું, RCB જીતશે: અને તે સાચું પડ્યું!

Dehradun: મહિલા મિત્રને લઈને વિવાદ બાદ ભાજપ નેતાની હત્યા, જાણો સમગ્ર મામલો

RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?

Related Posts

Gujarat education: મોદીના રાજમાં અભણ ગુજરાત, 80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે?
  • September 1, 2025

Gujarat education : તાજેતરમાં કેન્દ્ર સરકારે એક અહેવાલ જાહેર કર્યો હતો જેમાં આખા દેશના તમામ રાજ્યોની શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણની કેવી પરિસ્થિતિ છે તેનો રિપોર્ટ જાહેર થયો છે તેમાં ગુજરાતમાં એક…

Continue reading
America-Taiwan News: ચીનનો છેડો છોડી અમેરિકાનો છેડો પકડવાનો તાઈવાનનો પ્રયાસ ‘ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવું’ તો નહીં થાય ને?
  • September 1, 2025

ડૉ. જયનારાયણ વ્યાસ America-Taiwan News: શાંત પાણીમાં મોટી શિલા ફેંકો અને જેમ વમળો સર્જાય તેમ ટ્રમ્પની ટેરિફ પૉલિસીને તમે ચાહો કે નફરત કરો પણ અવગણી શકતા નથી એ વાત હવે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Anand Child kidnapping: ‘મારાથી બાળકી સાથે ખોટું કામ થઈ ગયું, પછી મેં મારી નાખી’, આરોપીના ગોળ ગોળ જવાબ

  • September 2, 2025
  • 4 views
Anand Child kidnapping: ‘મારાથી બાળકી સાથે ખોટું કામ થઈ ગયું, પછી મેં મારી નાખી’,  આરોપીના ગોળ ગોળ જવાબ

Viral Video: UK માં ભારતીય છોકરીએ પૂછ્યા વગર કારનો કાચ લૂછ્યો, માલિક પાસે માંગ્યા 2300 રુ.

  • September 2, 2025
  • 5 views
Viral Video: UK માં ભારતીય છોકરીએ પૂછ્યા વગર કારનો કાચ લૂછ્યો, માલિક પાસે માંગ્યા 2300 રુ.

Gujarat Rain Forecast: ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું હશે વાતાવરણ?

  • September 2, 2025
  • 10 views
Gujarat Rain Forecast: ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું હશે વાતાવરણ?

છૂટાછેડા પછી ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ અંગે કર્યો ચોકાવનારો ખૂલાસો, જુઓ શું કહ્યું? | Dhanashree | Yuzvendra Chahal

  • September 1, 2025
  • 9 views
છૂટાછેડા પછી ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ અંગે કર્યો ચોકાવનારો ખૂલાસો, જુઓ શું કહ્યું? | Dhanashree | Yuzvendra Chahal

UP: ફોટોગ્રાફરે સુસાઇડ નોટ લખી જીવનનો અંત આણ્યો, જાણો શું હતું કારણ?

  • September 1, 2025
  • 5 views
UP: ફોટોગ્રાફરે સુસાઇડ નોટ લખી જીવનનો અંત આણ્યો, જાણો શું હતું કારણ?

Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા

  • September 1, 2025
  • 11 views
Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા