Indigo Flight: સુરત-દુબઈ ઈન્ડિગો ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ, મધદરિયે એન્જિનમાં શું થયું?

Indigo Flight Emergency Landing: સુરતથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં મધદરિયે એન્જિનમાં અચાનક ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ગંભીર પરિસ્થિતિમાં પાઇલોટની સમયસૂચનતા અને ત્વરિત નિર્ણયને કારણે ફ્લાઈટને સુરક્ષિત રીતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

આજે ઇન્ડિગોની ફ્લાઇટ (નંબર 6E-1507) સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જવા માટે 150થી વધુ મુસાફરો સાથે ટેક-ઓફ થઈ હતી.  મધદરિયે પહોંચ્યું ત્યારે વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાઈ. પાઇલોટે આ પરિસ્થિતિનું ગંભીરતાથી મૂલ્યાંકન કરીને ફ્લાઈટને નજીકના અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી મુસાફરોની સલામતી સુનિશ્ચિત થઈ અને ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડ કરી શકાઈ.

પહેલા ફ્લાઈટ ડાવર્ટની મંજૂરી લીધી

પાયલટને આ ખામીની જાણ થતાં તેમણે સૌથી પહેલા  તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને પ્લેનને નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની મંજૂરી માંગી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાયલટે પ્લેનને સૌથી નજીકના અમદાવાદના  એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે આ પ્લાઈટમાં ખામી સર્જતાં વૈકલ્પિક બીજા વિમાનની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં મુસાફરોને અમદાવાદથી દુબઈ જવા રવાના કર્યા હતા.

આ પણ વાંચો:

UP Crime: હેલો!, હું તારી સૌતન બોલું, પતિના ફોનથી આવ્યો કોલ, રડી રડીને પત્નીનું મોત, શું છે કારણ!

UP: દુકાનનું શટર ખોલી હિંદુ છોકરીને લઈ મુસ્લીમ યુવક ઘૂસ્યો, લોકોએ જોતાં જ હોશ ઉડી ગયા, પછી છોકરીએ શું કર્યું?

UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ

Rotten Meat supply: તમે તો નથી ખાતાને સડેલું ચીકન!, હોટલોમાં ઉપયોગ, દિલ્હીથી જમ્મુ-કાશ્મીરમાં સપ્લાઈ, CMથી કોર્ટ સુધી મામલો પહોંચ્યો

Controversy: ફક્ત ભાજપનો એજન્ડા સેટ કરવા ડિબેટ કરો છો, કોંગ્રેસ પ્રવક્તા રાગિની અને એન્કર ચિત્રા ત્રિપાઠી આમને સામને

 

 

  • Related Posts

    Bhuj College Girl Murder : ‘તે મને કેમ બ્લોક કરી દીધો…’ યુવકે કોલેજની યુવતીને રહેંશી નાખી
    • August 29, 2025

    Bhuj College Girl Murder : ભુજ શહેરમાં એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં સનસનાટી મચાવી દીધી છે. એક કોલેજની યુવતીની તેના પાડોશી યુવકે છરી વડે ગળું કાપી હત્યા કરી છે.…

    Continue reading
    chaitar vasava case: ગુજરાતની ‘એન્જિન ફેલ સરકાર’ ના ‘ ખેલ ‘કૌભાંડીઓને ‘બેલ’-આદિવાસી અવાજને ‘જેલ’: રેશ્મા પટેલ
    • August 29, 2025

    chaitar vasava case: દેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. તેનું કારણ છે તેમના પર થયેલો મારામારીનો કેસ. એક તરફ ચૈતર વસાવાની જામીન અરજી પર વારંવાર સુનાવણી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

     Lucknow Gangrape: 14 વર્ષની કિશોરી પર 4 શખ્સોનો ગેંગરેપ, બેટી બચાવોના નારા વચ્ચે આ હાલ!

    • August 29, 2025
    • 13 views
     Lucknow Gangrape: 14 વર્ષની કિશોરી પર 4 શખ્સોનો ગેંગરેપ, બેટી બચાવોના નારા વચ્ચે આ હાલ!

    UP News: સાળીના પ્રેમમાં પાગલ બનેવી વીજળીના ટાવર પર ચઢી ગયો, 7 કલાક ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા અને પછી…

    • August 29, 2025
    • 3 views
    UP News: સાળીના પ્રેમમાં પાગલ બનેવી વીજળીના ટાવર પર ચઢી ગયો, 7 કલાક ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા અને પછી…

    UP News: પટવાળાએ અધિકારી બનીને કેબિનેટ મંત્રીને આખી હોસ્પિટલના ચક્કર લગાવડાવ્યા, જાણો તેને શું મળી સજા?

    • August 29, 2025
    • 5 views
    UP News: પટવાળાએ અધિકારી બનીને કેબિનેટ મંત્રીને આખી હોસ્પિટલના ચક્કર લગાવડાવ્યા, જાણો તેને શું મળી સજા?

     Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ

    • August 29, 2025
    • 10 views
     Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ

    Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ

    • August 29, 2025
    • 18 views
    Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ

    ‘યુક્રેનમાં મોદીનું યુદ્ધ’, ટ્રમ્પ સલાહકારે વિશ્વ ગુલ્લુ મોદીની ફજેતી કરી નાખી | US | Peter Navarro

    • August 29, 2025
    • 14 views
    ‘યુક્રેનમાં મોદીનું યુદ્ધ’, ટ્રમ્પ સલાહકારે વિશ્વ ગુલ્લુ મોદીની ફજેતી કરી નાખી | US | Peter Navarro